ભારતની સ્વદેશી કોરોના રસી બજારમાં આવવા ને લઈને આવ્યા મોટા સમાચાર.

કોરોનાવાયરસ ની કહેર વચ્ચે દેશના લોકોએ કોરોના ની રસી માટે હજી પણ રાહ જોવી પડશે. ભારત બાયોટેક દ્વારા દેશમાં બનાવવામાં આવતી ભારતની કોરોના સ્વદેશી વેક્સિન ને 2021 ના બીજા ક્વાર્ટરમાં એટલે કે જૂન પછી માર્કેટમાં મૂકવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ભારતે સ્વદેશી રસોઈ માટે હજુ પણ સાત મહિના જેટલી રાહ જોવી પડશે અને કંપની આ વ્યક્તિ બનાવવા માટે 400 કરોડ રૂપિયાની આસપાસ રોકાણ કરી રહ્યું છે.

કંપનીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રસી ના ટ્રાયલ પતે પછી ડ્રગ્સ નિયમનકાર તરફથી જરૂરી મંજૂરી લેવામાં આવશે અને કંપની દ્વારા હાલ દેશમાં જુદા જુદા સ્થળે વેક્સિન ની ત્રીજી તબક્કાની હુંમન ટ્રાયલ પૂરી કરવા આયોજન કરવામાં આવ્યું છે.કંપનીના ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાઈ પ્રસાદે કહ્યું.

કે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા નીમંજૂરી પછી ઘાયલને સફળતા મળે ત્યાર બાદ નવેમ્બરથી ડોઝ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

દેશના 14 રાજ્યમાં લગભગ 30 સ્થળે હોસ્પિટલ રીત 200 લોકોને વેક્સિન ના ડોઝ આપવામાં આવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*