ગુજરાત રાજ્યના આ શહેર માં મગફળીના ભાવને લઇને ખેડૂતોએ કર્યો વિરોધ, જાણો સમગ્ર મામલો

161

કોરોના મહામારી અને ભારે વરસાદના કારણે ખેડૂતોને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે.સાબરકાંઠાના ઇડરમાં મગફળીના ભાવ ટેકાના ભાવ કરતાં નીચે જતા ખેડૂતો રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલા ખેડૂતોએ ચક્કાજામ કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ મગફળીના ભાવ કરતા રાજ્યના અનેક માર્કેટયાર્ડમાં વધુ મળી રહ્યા છે.

અથવા હરાજી દરમિયાન સારા એવા મગફળીના ભાવો મળી રહ્યા છે ત્યારે ખેડૂતોને દુઃખી કરી દે તેવી વાત સામે આવી છે.સાબરકાંઠાના ઇડરમાં મગફળી નો ભાવ ટેકાના ભાવ કરતાં પણ નીચે જતા,ખેડૂતો રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલા ખેડૂતો ચક્કાજામ જામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

ઇડર તાલુકાના સાપાવાડા નજીક રોષે ભરાયેલા ખેડૂતો રોડ ઉપર ઈ ઉતરી આવ્યા હતા અને ઈડર થી હિંમતનગર જતો સ્ટેટ હાઇવે ઉપર રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કર્યુ હતું.

આ વર્ષે ભારે વરસાદના કારણે બધા પાક.માં ખૂબ જ નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન મગફળીમાં થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!