વધતી મોંઘવારી વચ્ચે એલપીજી સિલિન્ડર ની સબસીડી ને લઈને સામાન્ય લોકોમાં ઘણી આશા છે. આવી સ્થિતિમાં લોકોને મોટા સમાચાર મળી શકે છે. સતત ચર્ચા છે કે
એલપીજી સિલિન્ડર ની કિંમત 1000 રૂપિયા ના આંકડાને સ્પર્શી શકે છે. એલપીજી સિલિન્ડર ની વધતી મોંઘવારી અંગે સરકાર પક્ષ હજુ સામે આવ્યો નથી.
ગ્રાહકો સિલિન્ડર માટે હજાર રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર એલપીજી સિલિન્ડર પર બે રીતે નિર્ણય લઈ શકે છે.પ્રથમ સરકારે સબસિડી વિના સિલિન્ડર સપ્લાય કરવા જોઈએ
અને બીજું અમુક પસંદગીના ગ્રાહકોને પણ સબસિડીનો લાભ મળવો જોઈએ.સરકાર દ્વારા હજુ સુધી સબસિડી આપવા અંગે કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ અત્યાર સુધી મળેલી માહિતી મુજબ દસ
લાખ રૂપિયાની આવક નો નિયમ અમલમાં રાખવામાં આવશે. ઉજવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે અને તમને જણાવી દઈએ કે બાકીના લોકો માટે સબસીડી સમાપ્ત થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment