ખેડૂત અને કેન્દ્ર સરકારની બેઠકને લઈ ને આવ્યા મોટા સમાચાર, કૃષિ કાયદાને લઈને ખેડૂતો આપશે આ તારીખે જવાબ.

Published on: 9:33 am, Thu, 21 January 21

ભારતમાં છેલ્લા બે મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. અને આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. એવામાં ખેડૂતોની માંગણી થશે તો ખેડૂત આંદોલન બંધ થશે આ જોઈને કૃષિ કાયદાની ૧૮ મહિના સુધી અટકાવવા નો ફોટો તૈયારી શરૂ છે.બુધવારે ખેડૂતોને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક થઇ હતી ખેડૂતોનો પ્રસ્તાવ મૂક્યો છે.

કે તેણે કૃષિ કાયદાઓને ડોટર્સ માટે સસ્પેન્ડ કરવાની મોટી તૈયારીઓ શરૂ છે. ત્યારબાદ ખેડૂતોએ આ મામલે ચર્ચા કરશે એની પછી સરકારને જવાબ આપશે રાજાની 22 તારીખ ના રોજ ખેડૂત અને સરકાર વચ્ચે ભારતીય બેઠક યોજાવાની છે.

જ્યારે ખેડૂતો સાથે સરકારની ચર્ચા કરવામાં આવી ત્યારે ખેડૂતના એક નેતાએ મીડિયામાં કહ્યુ કે કાયદાઓ સસ્પેન્ડ કરવાનો કોઈ મતલબ નથી અમારી માંગણી તેને રદ કરવાની છે. અને આગામી ૨૬મી જાન્યુઆરીના રોજ.

ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી છે અને નક્કી કરેલા રોડ પરથી આ રેલી કાઢવાનું એલાન કર્યું છે. જેના પગલે પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ થશે ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનતા ખેડૂતો એક પછી એક આત્મહત્યા કરી રહ્યા છે.

૨૨મી તારીખે જે બેઠક યોજાવાની છે તેના પર કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે. કે ખેડૂતોએ આતાને કૃષિ કાયદા દોઢ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની તૈયારીઓ છે. તેમને કહ્યું કે અમે ખુશ છીએ કે ખેડૂતો અમને જવાબ આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!