દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે માંગ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નાણામંત્રી એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,સરકારી કર્મચારીઓ માટે સ્પેશ્યલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની શરૂઆત કરવામાં આવી છે. તેના દ્વારા સરકારી કર્મચારીઓને અગાઉથી 10 હજાર રૂપિયા લઇ શકશે અને તમને જણાવી દઈએ કે,કોરોનાવાયરસ ના કારણે અર્થતંત્ર પર પડેલી અસર જોઈને નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક વિશેષ LTS કેસ યોજનાની જાહેરાત કરી છે.તેનો સીધો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે અને આ યોજનામાં કર્મચારીઓને એલ ટીએની જગ્યાએ કેસ વાઉચર મળશે. જોકે,તેનો ઉપયોગ 31 માર્ચ 2021 પહેલા કરવો ફરજીયાત પડશે.
આ સુવિધાનો લાભ લેવા માટે સરકાર પાસે કેટલીક માર્ગદર્શિકા છે અને તેને ફરજિયાત પણે પાલન કરવું પડશે. માનવામાં આવી રહ્યું છે કે, તેનાથી મુસાફરીની માંગમાં વધારો થશે.નાણામંત્રીએ કંજૂસાઇ ડિમાન્ડ વધારવા માટે બે પ્રકારના પ્રસ્તાવ રજૂ કર્યા છે.1) LTA વાઉચર સ્કીમ 2) સ્પેશિયલ ફેસ્ટીવલ એડવાન્સ સ્કીમ.નાણામંત્રીએ જણાવ્યું કે તમામ કેન્દ્રીય કર્મચારી આ સ્કીમનો લાભ લઇ શકે છે અને રાજ્ય સરકારના કર્મચારી પણ તેનો લાભ લઈ શકે છે પરંતુ રાજ્ય સરકારે પ્રસ્તાવ માનવા પડશે.
નાણા પ્રધાને કહ્યું કે આ યોજનાનો લાભ લેવા કર્મચારીઓને રૂપે પ્રી પેઇદ કાર્ડ મળશે. તેને પહેલેથી રીચાર્જ કરવામાં આવશે અને તેમાં દસ હજાર રૂપિયા મળશે. વળી, તો સાથે તેની ઉપરના તમામ બેક ચાર્જ પણ સરકાર ઉઠાવશે.
કર્મચારી દસ મહિનામાં અગાઉથી લીધેલી રકમ પરત કરી શકે છે એટલે કે, મહિનાના હજાર રૂપિયાના હપ્તા ચૂકવવા પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment