કોરોનાવાયરસ ને હરાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે….

Published on: 4:59 pm, Mon, 12 October 20

તેમને જણાવ્યું કે દેશમાં પણ કોરોના મહામારી નો વ્યાપ વધ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંક્રમણ ને રોકવા માટે હિંમત ભર્યા નિર્ણય લઈને જે પગલાં લીધા છે જેના કારણે અન્ય દેશ કરતાં ભારતમાં કોરોના નું સંક્રમણ ઘટયું છે. મુખ્યમંત્રી રૂપાણી વધારે જણાવ્યું કે સરકારની જવાબદારી છે કે રાજ્યમાં સંક્રમણ અટકે અને આપણા સૌની જવાબદારી છે કે શુક્ર પણ ઓછું ફેલાય તે માટે સારી વ્યવસ્થા કરવી અને બીજી જવાબદારી નું પૂરી રીતે પાલન કરવું.જેના પરિણામે રાજ્યમાં કોરોના નું સંક્રમણ બીજા રાજ્યો કરતાં ઘણું અોછું છે.

રૂપાણી સરકારે લોકોને સાંત્વના આપતા કહ્યું કે બે-ત્રણ મહિનામાં વેક્સિન મળે એવી સંભાવના છે ત્યારે નાગરિકોને ઉચિત સારવાર અને દવા આપવી એ અમારી પ્રાથમિકતા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે.કોરોના ની મહામારી માં રાજ્યના નાગરિકોને સારી સારવાર મળે અને ખૂબ જ ઓછું થાય એ માટે પક્ષાપક્ષીથી પર રહીને પ્રજાનો આત્મવિશ્વાસ વધારી શું છે અને ગુજરાત જીતશે.

આજરોજ વિધાનસભામાં કોરોના મહામારી સંક્રમણને રોકવા માટે ગુજરાત સરકારે કરેલ કાર્ય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લવાયેલ સરકારી સકલ્પોમાં સહભાગી થતા મુખ્યમંત્રી રૂપાણી ઉમેર્યું કે, સો વર્ષ પહેલા સ્પેનિશ ફ્લૂ રોગ ફેલાયો હતો અને લોકો સંક્રમિત થઈને મોતને ભેટયા હતા.

આબીમારી પણ સો વર્ષ પછી આવી છે, ત્યારે દુનિયા સતત ચિંતિત છે જેનું મૂળ કારણ હજી સુધી વેક્સિન નથી.રૂપાણી સરકારે કહ્યું કે ભૂતકાળમાં સવાઈન ફ્લૂ, બર્ડ ફ્લુજેવા રોગો સામે ગુજરાત મક્કમતાથી લખ્યું છે અને જીત્યું છે.

ત્યારે કોરોના સામે પણ જીતશે એવો અમને વિશ્વાસ છે.કોરોના કારણે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર એક થઈને ખડે પગે સેવા આપી રહ્યું છે.આ નિયમોનું પાલન કરવાથી કરો નાના કેસ ઘટવાની સંભાવના ઘટી રહી છે.

બદલ સૌ અધિકારી અને કર્મચારીઓ હું મુખ્યમંત્રી વિજય રૂપાણી અભિનંદન પાઠવું છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!