દેશના આ રાજ્યમાં લોકડાઉન ને લઈને લેવાયો મોટો નિર્ણય, જાણો વિગતે.

244

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ નો કહેર હાલમાં યથાવત્ છે. જીવલેણ કોરોનાવાયરસ ના કારણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લોકડાઉન 28 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધું છે અને આ મામલે આજરોજ રાજ્ય સરકારે આદેશ જાહેર કર્યો છે.

આ પેલા મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતું. રાજ્યના મુખ્ય સચિવ સંજય કુમારે લોકડાઉન એક મહિના સુધી લંબાવવાનો નોટિફિકેશન બહાર પાડી દીધું છે.મોટી નોટીફિક્શન માં કહેવામાં આવ્યું છે.

કે અગાઉ જે કાર્યો ને ચાલુ રાખવામાં આવ્યા હતા તે ચાલુ રહેશે અને લોકડાઉન સંબંધિત અગાઉના તમામ આદેશ આગામી 28 મી ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં છેલ્લા.

24 કલાકમાં 3537 કેસ સામે આવ્યા છે અને 70 લોકોના દુઃખદ અવસાન થયા છે.મહારાષ્ટ્ર સરકારે સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન શરૂ કરવા મંજૂરી આપી દીધી છે.જોકે આ સાથે અમુક સરળ તો પણ રાખી છે.

અને આ શરતો હેઠળ લોકો સવારે 7 થી બપોરના 12 સુધી અને 4 થી રાત્રી ના 9 સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકાશે નહિ.આ સમયે જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જ લોકલ ટ્રેન મા મુસાફરી કરવાની છૂટ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!