ખેડૂતોની ઉપજ ને લઈને કેન્દ્ર સરકારે મોનીટરીંગ ની નવી ઇકોસિસ્ટમ બનાવી છે.આ નવી ઇકોસિસ્ટમથી ખેડૂતોને વચેટિયાઓથી દૂર રાખી શકાશે. જેનાથી ખેડુતોને પોતાની મહેનતને વેડફી ઓછા ભાવે વેચવા મજબૂર નહિ થવું પડે. સરકારે રાજ્યોના ખરીદી પોર્ટલમાં રણનીતિ ફેરફાર કરતા ઓબઝરવેસન ને વધારે કડક બનાવ્યો છે.
ખરીદ સિઝન 2021-22 શરૂઆત ઓક્ટોબર ભરતી કરવામાં આવી છે.આ સિઝનમાં ખરીદ પોર્ટલ ને ખેડૂતો માટે લાભદાયક બનાવવા માટે અનેક મહત્ત્વના ફેરફાર ઓબઝરવેસન કડક કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રોટલસ ને એક કરી દેવામાં આવ્યા છે
સાથે ખરીદીમાં વચેટીયાથી બચાવવા માટે ખેડૂતોની ઉપજને સર્વોત્તમ મૂલ્ય પ્રદાન કરવાને લઈને ખરીદ કાર્યોમાં ન્યુન્તમ થેર્સહોલ્ડ પેરામીટર ને લાગુ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે પોર્ટલ પર હવે આ ફરજિયાત રૂપથી ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ચેક મેમો અપલોડ કરવા અને સ્ટોકના અધિગ્રહણ પર બિલિંગ નો સ્વત ઉત્પાદન ની એપીઆઇ આધારિત એકીકરણ ના માધ્યમથી ડેટા પ્રવાહિત કરવા માટે લાભાન્વિત ખેડૂતો વાસ્તવિક સમયમાં રિપોર્ટિંગ માટે પ્રસ્તાવિત એકીકૃત ભારત સરકાર પર પોર્ટલ નાના કે ધનિક ખેડૂતોની સંખ્યા, ઉપજ, ખરીદીની માત્રા અને ચુકવણી કરવામાં આવી, કેન્દ્રીય પુલ સ્ટોક નું લિસ્ટ મેનેજમેન્ટ કરાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment