ભૂલમાંથી સર્વિસ રિવોલ્વરનું ટ્રિગર દબાઈ જતા ASIને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 4:06 pm, Mon, 6 November 23

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ASI સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર ASI સવારના આઠ વાગ્યાની આસપાસ પોતાની સર્વિસ રિવોલ્વર લોડ કરીને પોતાના ક્વાર્ટરની સફાઈ કરી રહ્યા હતા.

ત્યારે અચાનક જ તેમની સર્વિસ રિવોલ્વરનું જીગર દબાઈ ગયું હતું. જેના કારણે માંથી નીકળેલી ગોળી ASIના માથામાં વાગી ગઈ હતી. ગોળીનો અવાજ સંભળાતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યારે જમીન પર એએસઆઇ બેભાન હાલતમાં પડેલા હતા.

પછી તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના રાજસ્થાનના નાગોર માંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલા ASIનું નામ રામ સ્વરૂપ હતું અને તેઓ આજરોજ સવારે 8:00 વાગ્યાની આસપાસ પોતાની સર્વિસ રીવોલ્વર લોડ કરીને ક્વાર્ટરની સફાઈ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ ભૂલમાંથી સર્વિસ રિવોલ્વરનું ટ્રિગર દબાઈ ગયું હતું અને તેમાંથી નીકળેલી ગોળી ASI રામ સ્વરૂપને વાગી ગઈ હતી આ કારણોસર તેમનું મોત થયું છે.

આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. અહીં તેમને હૈયાફાટ રૂદન કર્યું હતું. .

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભૂલમાંથી સર્વિસ રિવોલ્વરનું ટ્રિગર દબાઈ જતા ASIને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*