સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ પોતાના ભાઈ માટે 185 કરોડનો મુંબઈમાં બંગલો ખરીદ્યો…! બંગલાના ફોટા જોઈને અક્કલ કામ કરતી બંધ થઈ જશે…

Published on: 12:16 pm, Sat, 9 December 23

મિત્રો સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરતમાં ઘણા એવા ડાયમંડના વેપારીઓ છે જે હોય હીરાના ધંધામાંથી કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે. ત્યારે આજે આપણે સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા સવજીભાઈ ધોળકિયાની વાત કરવાના છીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે, સુરતના ડાયમંડ કિંગ એવા સવજીભાઈ ધોળકિયા અને તેમના નાનાભાઈ ઘનશ્યામભાઈ ધોળકિયા ઘણા સમયે પહેલા ચર્ચામાં આવ્યા હતા. સવજીભાઈ ધોળકિયાએ પોતાના નાનાભાઈ ઘનશ્યામભાઈ ધોળકિયા માટે મુંબઈ જેવા મોંઘા શહેરમાં એક એવો આલિશાન બંગલો ખરીદ્યો કે ભાવ સાંભળીને તમે પણ ચોકી ઉઠશો.

જણાવી દઈએ કે સવજીભાઈ ધોળકિયા પોતાના નાનાભાઈ ઘનશ્યામભાઈ ધોળકિયા માટે મુંબઈના વરલી વિસ્તારની અંદર સી ફેન્સીંગ 185 કરોડનો ખૂબ જ ભવ્ય અને આલીશાન બંગલો ખરીદ્યો હતો.

બંગલો ખરીદીયા બાદ સવજીભાઈ ધોળકિયા અને તેમના નાનાભાઈ ઘનશ્યામભાઈ ધોળકિયા સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા હતા અને ચારે બાજુ તેમની જ વાતો થઈ રહી હતી.

મિત્રો 185 કરોડનો આ ભવ્ય અને આલીશાન બંગલો 19886 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. ધોળકિયા પરિવાર એ ખરીદેલા આ બંગલાનું નામ પણહાર બંગલો છે. કહેવાય છે કે આ બંગલો છ માળનો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ પોતાના ભાઈ માટે 185 કરોડનો મુંબઈમાં બંગલો ખરીદ્યો…! બંગલાના ફોટા જોઈને અક્કલ કામ કરતી બંધ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*