ધોધમાં બેસીને નહાતા વ્યક્તિની પાછળ અચાનક કંઈક એવું આવ્યું કે, વ્યક્તિની મજા બની ગઈ સજા – વીડિયો જોઈને તમે પણ ચોકી જશો…

Published on: 1:06 pm, Sun, 23 October 22

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. સોશિયલ મીડિયામાં તમે મનુષ્યથી લઈને પ્રાણીઓના ઘણા બધા કોમેડી અને જોકાવી દેનારા વિડીયો જોયા હશે

. ત્યારે હાલમાં એક ચોકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધોધમાં બેસીને નહાવાની મોજ માણી રહેલા એક વ્યક્તિ સાથે કંઈક એવું થયું કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. ધોધમાં બેસેલા એક વ્યક્તિનો એક મહિલા વિડીયો બનાવી રહ્યો છે.

ત્યારે ધોધમાં બેઠેલા વ્યક્તિની પાછળ એક તરતો સાપ આવે છે અને તે વ્યક્તિની મજા સજા બની જાય છે. સાપને જોઈને મહિલા ચીસો પાડવા લાગે છે જેના કારણે તે વ્યક્તિ ભાગીને પાણીમાંથી બહાર આવી જાય છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર noman_malya નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક લાખથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે.

વાઇરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ધોધ માં બેઠેલો જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ તેની પાછળ તરતો સાપ જોવા મળે છે. સાપને જોઈને મહિલા બુમા બુમ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Noman Hasan (@noman_malya)

જેના કારણે ધોધમાં બેઠેલો વ્યક્તિ તાત્કાલિક ઊભો થઈને દોડીને ધોધની બહાર આવે છે. ત્યાર પછી તે વ્યક્તિ સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી અને આ ઘટના ક્યાંની અને ક્યારની છે તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ધોધમાં બેસીને નહાતા વ્યક્તિની પાછળ અચાનક કંઈક એવું આવ્યું કે, વ્યક્તિની મજા બની ગઈ સજા – વીડિયો જોઈને તમે પણ ચોકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*