આવું વિચિત્ર કબુતર પહેલા ક્યારેય નહીં જોયું હોય… વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…

Published on: 11:41 am, Mon, 18 December 23

આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત વાયરલ થઈ રહેલા વિચિત્ર વિડિયો જોઈને આપણે સૌ કોઈ લોકો ચોકી ઉઠતા હોઈએ છીએ. તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત પશુ-પંખીઓના ઘણા અવારનવાર અને વિચિત્ર વિડિયો જોયા હશે.

ત્યારે હાલમાં એક વિચિત્ર કબુતરનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કબુતરને જોઈને તમે પણ ચોકી ઉઠશો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિચિત્ર કબુતર જોવા મળી રહ્યું છે.

આ કબુતર એક દિવાલ પર બેઠેલું છે. બધા કબૂતર કરતાં આ કબુતર કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. આ કબુતરનું મોઢું ઘણું બધું મોટું છે અને તેના પગ પણ કાંઈક વિચિત્ર છે. આ વિચિત્ર કબુતર જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર પર @TheFigen નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો અત્યાર સુધીમાં 14,000 થી પણ વધારે લોકોએ જોયો છે. ઘણા લોકો તો કહી રહ્યા છે કે આવું વિચિત્ર કબૂતર પહેલા ક્યારેય નથી જોયું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આવું વિચિત્ર કબુતર પહેલા ક્યારેય નહીં જોયું હોય… વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*