કોરોના મહામારી વચ્ચે રાજ્યની રૂપાણી સરકારે 11 જાન્યુઆરીથી ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12 માટે શાળાઓના દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા હતા.બે દિવસ બાદ જામનગરની વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ આવતા વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો હતો
ત્યાર બાદ રાજ્યના શિક્ષણમંત્રીએ તે વિદ્યાર્થી ની વિશે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તે વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ નથી કર્યો.આ પરિસ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના નું જોખમ ઓછું થઈ રહ્યું છેત્યારે મહારાષ્ટ્ર સરકારે ધોરણ 5 થી 8 ના બાળકો માટે.
27 મી જાન્યુઆરી શાળા ખોલવા નો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પરિસ્થિતિ મુજબ પ્રશાસન સ્કૂલ ખોલવાનો નિર્ણય લઇ શકશે અને ગઈકાલે સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું.
વાલીઓની પરવાનગી, શિક્ષકોની આર ટી પીસી આર ટેસ્ટ વગેરે ના નિયમ મુજબ રાજ્યમાં શાળાઓ ખોલી શકાશે. જો કે મુંબઈમાં કોરોના દરરોજ 500 થી પણ વધારે કેસ નોંધાયા હોવાથી મુંબઇ મહાનગર પાલિકાએ આગામી આદેશ સુધી શાળાઓ બંધ રહેવાની સૂચના આપી છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિયમોનું પાલન સાથે શાળાઓ ખોલી મુકવાની લીલી ઝંડી આપી છે. કોરોના ના કારણે રાજ્ય મા સ્કુલ અને કોલેજ લાબા સમય સુધી બેધ કરો હતી તેના કારણે સરકાર ધોરણ મુજય સ્કુલ અને કોલેજ ખોલશે.
નોધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment