ખેડૂતોના સમર્થનમાં મોદી સરકાર માંથી રાજીનામું દેનાર આ પૂર્વ દિગ્ગજ મંત્રીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન કહ્યુ કે…

745

પંજાબની શિરોમણી અકાલી દળના નેતા હર સિમરત કોર બાદલે આજરોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા અને તેઓએ કહ્યું કે અમે જે સવાલો રાહુલ ગાંધીને પૂછ્યા છે,તેઓ પહેલા તેનો જવાબ આપી દે પછી તેઓ ખેડૂતોના મુદ્દે વાતચીત કરી રહ્યા છે.

આજરોજ ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે દિલ્હીમાં રાજભવનમાં ધેરો કર્યો હતો.આખું નેતૃત્વ રાહુલ ગાંધીએ કર્યો હતો અને મહત્વનું છે કે રાહુલ ગાંધી કૃષિ કાયદાને લઈને પહેલાથી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા રહ્યા છે.

અને જો કે પંજાબના નેતા હરસિમરત કોરે એ આજે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે અમે જે સવાલો રાહુલ ગાંધીને પૂછ્યા તેનો જવાબ પહેલા આપે છે અને ત્યારબાદ ખેડૂતે મુદ્દે વાતચીત કરે છે.

હરસીમરત કોરે ટ્વીટ કરીને કહ્યું હતું કે પંજાબી ઓને ખાલિસ્તાની કહેવાય પર મગરના આંસુ સારવારને બદલે તમે એનો જવાબ આપો છો કે શા માટે તમારી દાદી પંજાબના લોકો માટે ખાલિસ્તાની શબ્દનો ઉપયોગ કરતી હતી.

અને તમે શા માટે ડ્રગ્સ એડિકેત એવી ઓળખ આપી? એકવાર જ્યારે તમે આ સવાલનો જવાબ આપી દે જો ત્યાર પછી પંજાબના ખેડૂતો માટે વાત કરજો.ખેડૂતોના સમર્થન માટે  ખૂબ જ મહતાવા ના સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!