કામ પર ગયેલા ગોંડલના યુવક સાથે કંઈક એવું બન્યું કે, આજે પણ દીકરાના માતા-પિતા ચોધાર આશરે રડી રહ્યા છે…જાણો એવું તો શું થયું હશે…

Published on: 7:15 pm, Thu, 22 September 22

આપણે સૌ જાણીએ છીએ કે જેમનો જન્મ થાય છે.તેમનું મૃત્યુ પણ નિશ્ચિત છે પરંતુ ક્યારેક એવી એવી ઘટનાઓ બની જાય છે કે જેમાં લોકો મોતને ભેટતા હોય છે. જેને લઈને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ જાય છે અને આવી દુઃખદ ભરી ઘટનાઓ બનતા વાર નથી લાગતી.

ત્યારે આજે આપણે એક એવી જ દુઃખદ ઘટના વિશે વાત કરીશું કે જે ગોંડલમાં બની. વાત જાણે એમ છે કે એક યુવકને કરંટ લાગતા તેનું મૃત્યુ થઈ ગયું છે અચાનક જ કરંટનો ઝાટકો લાગ્યો અને તેઓ નીચે પડી ગયા. જ્યારે તેમના કંપનીના માલિકને જાણ થઈ કે તરત જ તેમણે કિશનભાઇ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

પરંતુ કિશનભાઇને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા. જ્યારે આ ઘટના વિશે તેમના પરિવારને વાત થઈ કે તરત તેમના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ અને સૌ કોઈ લોકો દુઃખી જોવા મળ્યા. આ કિશનભાઇ ની વાત કરીએ તો તેઓ શિવરાજગઢમાં રહેતા અને ગોંડલમાં કોમ્પ્યુટર ની દુકાન ચલાવે છે.

અને તેઓ હાલમાં સીસીટીવીના કામ અર્થે તેમની દુકાન થી થોડે દૂર આવેલી કંપનીમાં સીસીટીવી કેમેરા ચેક કરવા ગયા હતા તે દરમિયાન બની હતી ઘટના. પરિવારમાં દીકરાનું મૃત્યુ થઈ જતા સૌ કોઈની આંખમાંથી આંસુ સુકાતા નથી, ત્યારે એકનો એક દીકરો જેના મૃત્યુનો પરિવારમાં સૌ કોઈ લોકોને માતમ છવાઈ ગયો છે.

આખું ગામ હિપકે ચડ્યું હતું ક્યારેક બનતી આવી ઘટનાઓને લઈને પરિવારને શોકમાં મૂકી દે છે,ત્યારે કિશનભાઇ નો પણ પરિવાર ભીની આંખે રડી રહ્યો છે અને સૌ કોઈ લોકોને તેનું દુઃખ છે. મિત્રો આ ઘટના ઘણા સમય પહેલાની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો