ખતરનાક સાપ સાથે રમતા-રમતા એક યુવક સાથે કંઈક એવું બન્યું કે, તડપી તડપીને કરુણ મોત…જુઓ ઘટનાનો વાયરલ વિડીયો…

Published on: 7:20 pm, Sun, 20 November 22

મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વાયરલ થતા વીડિયો જોતા હશે. અમુક વખત એવા વિડિયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે આશ્ચર્યચિત થઈ જતા હોઈએ છીએ. મિત્રો તમે ઘણા એવા લખન ખોટાને જોયા હશે જેવો ખતરનાક સાપ સાથે મસ્તી કરતા હોય છે.

પરંતુ અમુક વખત તેમની આ મસ્તી તેમના ઉપર ખૂબ જ ભારે પડી જતી હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં સાપ સાથે રમતા એક યુવકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ યુવકને સાપ સાથે રમવું ભારે પડી જાય છે. સાપ સાથે રમતી વખતે યુવક સાથે કંઈક એવું બને છે કે યુવકનું કરુણ મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટના યુપી માંથી સામે આવી રહી છે. અહીં આવેલા એક ગામમાં એક સાપ નીકળ્યો હતો જેના કારણે ભારે હંગામા મચી ગયો હતો. ત્યારે દેવેન્દ્ર મિશ્રા નામના વ્યક્તિ સાપ પકડવા માટે ત્યાં જાય છે. દેવેન્દ્ર મિશ્રા સાપ પકડ્યા બાદ તેની સાથે રમવાનું શરૂ કરી દે છે અને તેની સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

સાપ સાથે રમતી વખતે દેવેન્દ્ર મિશ્રા સાથે કંઈક એવું બન્યું કે તેમને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. સાપ સાથે રમતા રમતા અચાનક જ સાપ દેવેન્દ્ર મિશ્રા ઉપર પ્રહાર કરે છે અને તેમને ડંખ લગાવ્યા છે. આ કારણોસર દેવેન્દ્ર શર્માનું કરુણ મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે દેવેન્દ્ર મિશ્રાએ ડંખ વાગ્યા બાદ કોઈપણ પ્રકારની ઈલાજ કે સારવાર કરાવી ન હતી. જેના કારણે ધીમે ધીમે સાપનું ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું હતું અને તેમનું કરુણ મોત થયું હતું. હાલો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર દેવેન્દ્ર મિશ્રા એક થી બે કલાક સુધી ખતરનાક સાપ સાથે બાળકોની જેમ રમતા હતા. પરંતુ ગુસ્સામાં ભરાયેલા સાપે દેવેન્દ્ર મિશ્રાને ડંખ લગાવ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું. ગામના લોકોએ સાપને પકડીને જંગલમાં મૂકી દીધો છે. દેવેન્દ્ર મિશ્રાનું મૃત્યુ થતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખતરનાક સાપ સાથે રમતા-રમતા એક યુવક સાથે કંઈક એવું બન્યું કે, તડપી તડપીને કરુણ મોત…જુઓ ઘટનાનો વાયરલ વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*