દેશમાં કોરોના ની બીજી હજુ ઓછી થઈ છે કે કોરોના ડેલ્ટા પ્લસ વેરીયન્ટે એ ગતિ પકડી છે. અત્યાર સુધીમાં કોરોના ડેલ્ટા ના 12 રાજ્યોમાં 51 કેસો નોંધાયા છે. સૌથી વધારે કોરોના ડેલ્ટા પ્લસ વેરીયન્ટે ના કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં કુલ 22 કેસ, તમિલનાડુમાં 9, મધ્યપ્રદેશમાં 7, કેરળમાં 3, ગુજરાત અને પંજાબમાં 2-2, ઉપરાંત ઓડિશામાં 1, રાજસ્થાનમાં 1, હરિયાણામાં 1, કર્ણાટકમાં 1 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત કેન્દ્રીય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ડેલ્ટા પ્લસ વેરીયન્ટેના ગુજરાતના સૂરતમાં, હરિયાણાના ફિરોઝાબાદમાં, જમ્મુ-કાશ્મીરના કટરા, રાજસ્થાનના બિકાનેરમાં, પંજાબમાં પટિયાલા વગેરેમાં જોવા મળ્યા છે.
ઉપરાંત દિલ્હી,આંધ્ર, પ્રદેશ, હરિયાણા, કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર, તેલંગાણા તથા પશ્ચિમ બંગાળમાં ડેલ્ટા પ્લસ વેરીયન્ટે ના 50 ટકાથી વધારે સેમ્પલ લેવાયા છે.
દેશમાં ૯૦ ટકા કેસોમાં બી.1.617.2 વેરીયન્ટ છે. કેન્દ્રશાસિત પ્રદેશ અને 35 રાજ્યોમાં 174 કોરોના ડેલ્ટા સ્વરૂપ ના કેસો નોંધાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment