મા તે મા..! છ વર્ષે આ દંપત્તિના ખોળે દીકરાનો જન્મ થતાં રાજીના રેડ થઈને માતાજી સામે ચડાવ્યો આટલો મોટો ચઢાવો,જાણો

મિત્રો કહેવાય છે કે જો માતાજી મોગલ પર આસ્થા અને શ્રદ્ધા હોય તો માતાજી તમારા ધાર્યા કામ કરે છે. માતાજી મોગલ ના પરચા તો અંપરપાર છે અને માતાજી મોગલ માત્ર નામ લેવાથી ભક્તોના તમામે તમામ દુઃખો દૂર થાય છે. માતાજી મોગલ તો દયાળુ છે

ને તેઓ કોઈની આંખમાં આંસુ લાવવા દેતી નથી.એક દંપતિ પોતાના દીકરાની માનતા પૂરી કરવા માટે કબરાવ્યા હતા અને તેઓએ જણાવ્યું કે તે બંને શિક્ષક છે અને તેમના પરિવારમાં કોઈ તકલીફ ન હતી સુખ સંપત્તિથી તેમનું જીવન ભરેલું છે પણ યુવકે કહ્યું કે અમારા લગ્નના છ વર્ષ થઈ ગયા પરંતુ અમને કોઈ સંતાન ન હતું

અમે મોટા મોટા ડોક્ટરોને બતાવ્યું પણ ડોક્ટરે કહ્યું કે તમે ક્યારેય મા બાપ બની શકશો નહીં અને આ ચમત્કાર થયો તો આ શક્ય બન્યું છે. આ વાત સાંભળીને દંપતી ખૂબ જ દુઃખી અને હતાશ થઈ ગયા કારણકે આ સમાજમાં કોઈ સંતાન વગરનું જીવન જીવવું ખૂબ જ કઠિન છે

અને આખરે કોઈ રસ્તો ન દેખાતા માતાજી મોગલ ની માનતા માની અને માતાજી કહ્યું કે હે મા મને દીકરો અથવા દીકરી સંતાન તરીકે આપ.જો અમારા ઘરે સંતાન જન્મશે તો હું એક ચાંદીની પાયલ અને 51 હજાર રૂપિયા રોકડા ભેટ સ્વરૂપે ચઢાવીશ અને માનતા માન્યાના થોડાક જ દિવસમાં ચમત્કાર થયો અને આ બહેન ગર્ભવતી થયા અને તમામ લોકો ચોકી પડ્યા અને નવ મહિને દીકરાનો જન્મ થતા આખો પરિવાર ખૂબ રાજીનો રેડ થઈ ગયો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*