મહેલથી પણ વધારે આલીશાન અને વિશેષ ફાર્મ હાઉસ છે સર રવિન્દ્ર જાડેજા નું..! જાણો રવિન્દ્ર જાડેજા કયા ગામમાં રહે છે અને જુઓ કેટલીક ખાસ તસવીરો…

Published on: 1:10 pm, Fri, 2 June 23

Ravindra Jadeja: ભારતીય ક્રિકેટ ટીમમાં રવિન્દ્ર જાડેજા નું નામ ક્રિકેટ જગતમાં મોખરે છે, રવિન્દ્ર જાડેજા નો જન્મ 6 ડિસેમ્બર 1988 ના રોજ જામનગરમાં ગુજરાત ખાતે થયો હતો. પરંતુ રવિન્દ્ર જાડેજા પહેલેથી ક્રિકેટર બનવા માગતા હતા, તે બાળપણથી જ પોતાના પિતાથી આ વાતને લઈને ખૂબ જ ડરતા હતા. વર્ષ 2005 માં દુર્ઘટના ઘટે અને રવીન્દ્ર જાડેજાનુ માતાનું નિધન થઈ ગયું.

આ દુર્ઘટનાથી રવિન્દ્ર જાડેજા ને એટલો બધો આઘાત લાગ્યો કે તેણે લગભગ ક્રિકેટ રમવાનો છોડી દીધું હતું. પરંતુ ત્યારબાદ તેને કોચની મદદ મળી અને ફરીથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, ત્યારબાદ પોતાનો જલવો બતાવ્યો હતો. હાલમાં જ તેમના પત્ની જામનગર શહેરના ધારાસભ્ય બન્યા છે,

ખરેખર રવિન્દ્ર જાડેજા નુ જીવન ખૂબ જ વૈભવશાળી છે. આજે અમે તમને રવીન્દ્ર જાડેજા ના ફાર્મ હાઉસ વિશે જણાવીશું. રવિન્દ્ર જાડેજા નુ આલિશાન ઘર તો તમે જોઈ જ લીધું પણ આજે તમને તેમનું ફાર્મ હાઉસ કેટલું આલિશાન છે તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. રવિન્દ્ર જાડેજા પોતાની સ્ટાઇલને કારણે લોકોમાં ખૂબ જ ચર્ચામાં રહે છે,

Ravindrasinh jadeja on Twitter: "Riding "Dhanraj" at my farmhouse  http://t.co/Wd3UKt2ahZ" / Twitter

પછી ભલે તે ક્રિકેટની અંદર રવીન્દ્ર જાડેજા બેટિંગ કરે કે બોલિંગ કરે, પરંતુ તે પોતાની શાહી શોખ અને વૈભવશાળી જીવનના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. લોકો રવિન્દ્ર જાડેજા ની સ્ટાઈલ અને રોયલ સ્ટાઇલ ને ખૂબ જ પસંદ કરે છે, રવિન્દ્ર જાડેજા ને ઘોડા પાળવાનો અનોખો શોખ છે. આજે અમે તમને રવીન્દ્ર જાડેજા ના ખેતરના કેટલાક ફોટા બતાવવા જઈ રહ્યા છીએ,

આ વૈભવી ફાર્મ હાઉસમાં રહે છે કાઠીયાવાડી ખેલાડી રવિન્દ્ર જાડેજા..., ફાર્મ ના  ફોટાઓ જોઈને મગજ કામ નહીં કરે... - Deshi MOJ

રવિન્દ્ર જાડેજા પાસે ઘોડાઓ અને તેમના ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ પણ છે. જ્યારે પણ રવિન્દ્ર જાડેજા ક્રિકેટથી દૂર હોય છે ત્યારે તે ચોક્કસપણે તેના ફાર્મ હાઉસની મુલાકાતે જાય છે. એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેને બાળપણથી જ ઘોડા અને ઘોડી પ્રત્યે ખૂબ જ લગાવ છે. રવિન્દ્ર જાડેજા ના ફાર્મ હાઉસ ના મુખ્ય ગેટની વાત કરીએ તો તેના પર આરજે એટલે કે રવીન્દ્ર જાડેજા લખેલું છે.

IPL 2021: CSK's Ravindra Jadeja reunites with his horses, shares emotional  post - Inside Sport India

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજા પોતાની જાજરમાન સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રવિન્દ્ર જાડેજા પાસે ઘણી કાર છે, તે લક્ઝુરિયસ કારનો શોખીન છે અને તેમણે તાજેતરમાં જ ગુજરાતના જામનગર શહેરમાં પોતાનું આલીશાન ઘર બનાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહેલથી પણ વધારે આલીશાન અને વિશેષ ફાર્મ હાઉસ છે સર રવિન્દ્ર જાડેજા નું..! જાણો રવિન્દ્ર જાડેજા કયા ગામમાં રહે છે અને જુઓ કેટલીક ખાસ તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*