જલ્દીથી ખરીદો સોનુ ચાંદી..! એક સાથે સોના ચાંદીના ભાવમાં થયો મોટો બમ્પર ફેરફાર, જલ્દીથી જાણો તેનો તાજો ભાવ…

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે એટલે તમે સોનુ કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમે બરોબર અહીં પહોંચ્યા છો કારણ કે સોનુ કે ચાંદી ખરીદવા માટે તમારે સૌથી પહેલા તેનો ભાવ જાણવો ખૂબ જ જરૂરી છે ત્યારે આજરોજ સાત ફેબ્રુઆરીના રોજ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે

તો સોનાના ભાવની મિત્રો વાત કરવામાં આવે તો 22 કેરેટ સોનાનો ભાવ આજે 250 રૂપિયાના વધારા સાથે 58050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યો છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની જો વાત કરવામાં આવે તો 280 ના વધારા સાથે 63,330 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યો છે.

ઉપર જણાવેલા ભાવ પણ સુરત શહેરના છે જ્યારે ચાંદીના ભાવની જો મિત્રો વાત કરવામાં આવે તો આજરોજ ચાંદીના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી અને ચાંદી તેના ભાવ પરની સ્થિતિએ છે એટલે કે ચાંદી હાલમાં 74500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહ્યું છે.

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*