ઘરના મંદિરમાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરતાં 5 વર્ષના બાળકનો વિડીયો થયો વાયરલ… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

Published on: 11:55 am, Wed, 7 February 24

હાલમાં સોશિયલ મીડિયા પર એક નાનકડા એવા બાળક નો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ બાળકનો વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો બાળકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, નાનકડો એવો બાળક હનુમાન ચાલીસાના પાઠ કરતો નજરે પડી રહ્યો છે.

આ દ્રશ્યો જોઈને સૌ કોઈ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે. મિત્રો આજના જમાનામાં પણ ઘણા એવા માતા-પિતા છે, જેઓ પોતાના બાળકોને સંસ્કૃતિ સાથે જોડી રાખવાનો પ્રયાસ કરતા હોય છે. કારણ કે આજના સમયમાં બાળકો આપણી મહાન સંસ્કૃતિ ભૂલી રહ્યા છે.

આ બધા વચ્ચે આ બાળક નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. માત્ર પાંચ વર્ષના બાળકને હનુમાન ચાલીસાના પાઠ કરતાં જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે અને આ બાળકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sujeet Vaishnav (@sujeet__vaishnav)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક પોતાના ઘરના મંદિરમાં આરામથી બેસીને પૂજા કરી રહ્યો છે. આ ઉપરાંત સાથે તે હાથ જોડીને હનુમાન ચાલીસા ના પાઠ કરતો પણ નજરે પડી રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર sujeet_vaishnav નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ઘરના મંદિરમાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરતાં 5 વર્ષના બાળકનો વિડીયો થયો વાયરલ… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*