મિત્રો આપણે સૌ લોકો ઘરમાં માતા-પિતાને મમ્મી અને પપ્પા કહીને બોલાવતા હોય છે. ત્યારે આ વાત પર મણીધર બાપુએ આપેલા એક નિવેદનનો વિડીયો હાલમાં સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં મણીધર બાપુ કહી રહ્યા છે કે, આપણે જાગીને મમ્મી પપ્પા કે નહીં માં કે બાપ બોલવું જોઈએ. તો ચાલો તમને જણાવીએ કે વધુમાં મણીધર બાપુએ શું કહ્યું. મણીધર બાપુ એ કહ્યું કે, તમે ભલે કરોડો પતિ કે લાખોપતિ હોવ પણ વહેલી સવારે જાગો ત્યારે માં શબ્દો બોલો, મારા બાપા, મારી બહેન આવા શબ્દો બોલો. મમ્મી શબ્દ ન બોલો આ શબ્દો વિનાશ છે.
માં શબ્દો બોલો કારણકે તે શબ્દ બોલવાથી આપણું દુઃખમાં સાંભળે છે. આ ઉપરાંત આ વાત પર મણીધર બાપુ બીજી ઘણી વાતો કરે છે. તે તમે નીચે આપેલા વીડિયોમાં સાંભળી શકો છો.
View this post on Instagram
હાલમાં મણીધર બાપુએ આપેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર vaghela_vijay_198 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડિયો લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment