શહીદ ની દીકરી પપ્પા પપ્પા કરતી રહી અને જવાને કહ્યું અલવિદા…

109

આપણા દેશના જવાનો જીવનમાં ગમે તેવી ચિંતા હોય કે પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશની સેવા કરે છે. આવો જ એક ભારત માતાનો વીર પુત્ર જાલિમ સીંગ ગોદામ દેશની સેવા કરતા કરતા શહીદ થઈ ગયા છે. તેઓ CRPF ની ટુકડીમાં પોતાની ફરજ બજાવતા હતા.

જાલિમ સીંગ માર્ચ મહિનામાં શહીદ થયા હતા. શહીદ જાલિમ સીંગ ના ઘરે ઘરડા માતા-પિતા અને 1 વર્ષની નાનકડી દીકરી જે પોતાના પિતાની રાહ જોઈ રહી હતી. આ ઉપરાંત જ્યારે જવાન શહીદ ના સમાચાર તેમના ઘરને મળ્યા ત્યારે શહીદ નું પરિવાર અને આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું.

આ ઉપરાંત જ્યારે શહીદ ની અંતિમયાત્રા કાઢવામાં આવી ત્યારે હજારો લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત જ્યારે તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે પોતાની એક વરસ ની નાનકડી દીકરી અને ધરડા માતા-પિતા પોતાનો દર્દ છલકાઈ ગયો અને ધૂસકે ધૂસકે રડી રહ્યા હતા.

શહીદની અંતિમ યાત્રામાં તેમની 1 વર્ષની દીકરી આવી હતી. દીકરી પોતાના પિતાને પપ્પા પપ્પા કરતી રહી ગઈ અને આ જોઈને અંતિમયાત્રામાં જોડાયેલા લોકો પણ રડી પડ્યા હતા. આ ઉપરાંત પિતાએ રાતોરાત બધાને કહ્યું કે મને મારા દીકરા પર ખુબ જ ગર્વ છે.

જેને પોતાનું જીવન દેશની સેવા માટે શહીદ કરી દીધું છે. દીકરી તેના પિતા સાથે રમવા માટે રાહ જોઈ રહી હતી પરંતુ દીકરી ને શું ખબર કે તેના પિતા આવે કોઈ દિવસ તેની સાથે નહીં રમી શકે.

શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાતાં સહિતના માતા-પિતાની છાતી ગજગજ ફૂલી ગઈ. પરિવારનો એકનો એક જ દીકરો શહીદ થઈ ગયો હતો. આ ગામને આ શહીદ વીર પર ખુબ જ ગર્વ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!