આ સાપે ઘોડાની જેમ હવામાં મારી એવી છલાંગ કે જોઈને લોકો બોલ્યા કે શું આ ઇચ્છાધારી નાગિન છે, જુઓ વાયરલ વિડિયો…

આ દુનિયામાં સૌથી ખતરનાક જીવોમાં સાપ ની ગણતરી થાય છે, આજ કારણ છે કે તેમને જોઈને લોકો ગભરાઈ જાય છે. જો તે ક્યારેય ભૂલથી પણ સામે આવી જાય તો લોકોના શ્વાસ અટકી જાય છે. જોકે રાહત ની વાત એ છે કે તમામ સાપ ઝેરી અને ખતરનાક નથી હોતા, ત્યાં માત્ર થોડા જ સાપ છે જેને ટાળવાની જરૂર છે. કારણ કે જો તેઓ કરડે તો

તેઓ વ્યક્તિને મૃત્યુની ઊંઘ આપી શકે છે, હાલમાં સોશિયલ મીડિયા પર એક સાપનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ સાપ કોઈને કરડે તો જોવા નથી મળી રહ્યો પરંતુ તેના અદભુત કુદકા થી તેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સાપ છત પર મોં લટકાવી રહ્યો છે અને ત્યાંથી નીચે ઉતરવાની કોશિશ

કરી રહ્યો છે. પરંતુ તેને ત્યાંથી નીચે ઉતરવાનો કોઈ રસ્તો દેખાતો નથી, તેથી તેની પાસે નીચે આવવા કૂદકો મારવાનો એકમાત્ર વિકલ્પ છે. સાપે પણ આ જ વિકલ્પ વાપર્યો અને નીચે કૂદી પડ્યો, નીચે આવતાની સાથે જ તે ઝડપથી જાડિયોમાં ગયો જેથી કોઈ તેને નુકસાન ન પહોંચાડે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો સાપને જોઈને તેને

મારવા તૈયાર થઈ જાય છે, જ્યારે સાપ પોતાનો જીવ બચાવવા માટે અહીં તહીં દોડે છે, તેઓ ત્યારે જ હુમલો કરે છે જ્યારે તેમને ખતરો લાગે છે. કોઈપણ સાપ ડાયરેક કોઈને નુકસાન પહોંચાડતો નથી જ્યારે તેને બીજાથી ખતરો લાગે છે ત્યારે તે હુમલો કરે છે.આ સાપને હવામાં ઉછળતો જોઈને લોકોને એવું પણ લાગી રહ્યું છે કે ઈચ્છાધારી નાગિન છે કે શું?

કારણકે પહેલાંના જમાનામાં કહેવાતું હતું કે ઈચ્છાધારી નાગિન કોઈ પણ નું રૂપ લઈ શકે છે અને કોઈપણ જગ્યાએથી કે છલાંગ પણ લગાવી શકે છે. સાપનો આ છલાંગ લગાવતો વિડિયો IAS ઓફિસર સુપ્રિયા સાહુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર પર શેર કર્યો છે અને કેપ્શન માં લખ્યું છે.

અવિશ્વાસનીય માત્ર છ સેકન્ડ ના આ વિડીયો ને નવ લાખ 15,000 થી વધુ વખત જોવામાં આવ્યો છે, ‌જ્યારે આ વિડીયોને સેકડો લોકોએ લાઈક પણ કર્યો છે. એ જ સમયે લોકોએ વીડિયો જોયા પછી અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક લોકોએ તો સાપની ઇચ્છાધારી નાગિન તો કેટલાક લોકોએ ઉદનપરી કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ‘ફુરિત દેખને લગ રહા હૈ

આફ્રિકન મામ્બા હૈ’ જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું છે કે અદભુત ભાઈ, શું તમારી પત્ની સાથે ઝઘડો થયો છે કે પછી તમે નશો કર્યો છે. આ રીતે સાપને છલાંગ લગાવતા જોઈને લોકો એવું પણ કહી રહ્યા છે કે ઈચ્છાધારી નાગિન છે કે શું?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*