માં તે માં બીજા બધા વગડાના વા..! પોતાના બાળકને છાતીએ લગાવીને રિક્ષા ચલાવતી માતાનો વિડીયો જોઈને આંખોમાં આંસુ આવી જશે… જુઓ વાયરલ વિડિયો…

Published on: 7:06 pm, Sat, 8 July 23

અત્યારે સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે જોઈને આપણું હૈયુ ધ્રુજી જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે ને કે મા તે મા કહેવાય, માતા થી મોટું કોઈ નથી. ઘણી વખત આવા વીડિયો પણ સામે આવે છે જે લોકોને આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે.

હાલમાં એક માતાનો સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે મા તે મા તે વાક્ય એકદમ સાચું સાબિત થઈ રહ્યું છે, એક વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. વાયરલ વીડિયોમાં એક મહિલા તેના નવજાત બાળકને હાથમાં લઈને રીક્ષા ચલાવી રહી છે.

મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. જોકે આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે કોઈ માહિતી નથી, વીડિયોમાં મહિલા ઈ-રીક્ષા ચલાવતી જોઈ શકાય છે. તેના હાથમાં એક નાનું બાળક છે, મહિલાની રિક્ષામાં બેઠેલા લોકો પણ તેને અને તેના બાળકને જોઈ રહ્યા છે.

વિડીયો વાયરલ થતાં જ લોકોએ આ માતાને વંદન કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે આ દરમિયાન અનેક લોકોએ સવાલ પણ ઉઠાવ્યા હતા. એક યુઝરે કહ્યું કે માતા ભગવાન કરતાં પણ મહાન છે અને તેમની જગ્યા કોઈ લઈ શકે નહીં. ઘણા વપરાશકર્તા આ મહિલાને સલામ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પરંતુ સવાલ એ થાય છે કે એક તરફ તે બાળકને જોખમમાં મૂકી રહી છે, તો બીજી તરફ તે એક હાથે રીક્ષા ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહી છે. કોઈ સાવધાની નથી, અન્ય એક યુઝરે કહ્યું કે આવી મહિલાઓની મદદ કરવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં તે માં બીજા બધા વગડાના વા..! પોતાના બાળકને છાતીએ લગાવીને રિક્ષા ચલાવતી માતાનો વિડીયો જોઈને આંખોમાં આંસુ આવી જશે… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*