SBI એ પોતાના કરોડો કસ્ટમર ને આપી આ મોટી ચેતવણી,વાંચી લેજો નહિતર થઈ શકે છે મોટું નુકશાન

ભારતમાં બેન્કિંગ ફોડના મામલાઓ સતત વધી રહ્યા છે અને આ ફોડ નવી રીતથી લોકોને પોતાની છેતરપીંડીનો શિકાર બનાવી રહ્યા છે.આ પ્રકારના ફોડ થી બચવા માટે દેશની સૌથી મોટી બેન્ક એટલે કે ભારતીય સ્ટેટ બેન્ક લોકોને આગ્રહ કરતું રહ્યું છે.SBI એ મંગળવારે વધુ એક ટ્વિટ કરી પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે.તેમને એ પણ ખુલાસો કર્યો છે કે તે પોતાના ગ્રાહકોને આ પ્રકારનો કોઈ મેલ મોકલતા જ નથી.

SBI એ પોતાના કરોડો ગ્રાહક ને ચેતવણી આપતાં જણાવ્યું કે,અમારા ગ્રાહકોને ફેલ ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે. એવામાં ઈમેલ ને ખોલવાથી બચવું જોઈએ અને તેમણે ટ્વિટમાં કહ્યું કે, ગ્રાહકોને અનુરોધ છે કે,સોશિયલ મીડિયા પર સતત રહો અને કોઇ પણ ખોટા સંદેશ ના વહેણ માં ન આવો.

બેંકે 20 સેકન્ડનો વીડિયો શેર કરતા ગ્રાહકોને પોતાના ખાનગી જાણકારી ઓનલાઈન શેર કરવા માટે મનાઈ ફરમાવી છે.SBI એ વિડિયોની સાથે ટ્વીટ કરીને જણાવ્યું કે,સતર્ક રહો,સુરક્ષિત રહો.

સોશિયલમીડીયા પર અમારી સાથે વાતચીત કરતાં ખાતા સ્ત્યયાપનના તપાસ કરો અને ખાનગી વિવરણ ઓનલાઈન શેર ન કરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*