કોરોના ના કેસ વધતા રાજ્ય સરકારે લગ્નને લઈને લીધો મોટો નિર્ણય, સરકારે રદ કર્યો આ જૂનો આદેશ

408

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારના રોજ એક જાહેરાત કરી હતી કે લગ્ન સમારોહ માટે 200 લોકોને એકઠા થવાનો મંજૂરીનો હુકમ પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને હવે ફક્ત 50 લોકોને એકત્રિત થવા માટેની મંજૂરી આપવામાં આવી છે. દિલ્હીમાં કોરોના ની ત્રીજી લહેરે ખૂબ જ જોખમી ટ્રેન્ડ અપનાવ્યું છે.મહત્વની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 99 લોકોના મોત નિપજ્યા છે.

કોરોનાના હતા કે સોના કારણે દિલ્હી સરકારે લગ્ન સમારોહ ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારના રોજ જાહેર કરીને કહ્યુ કે લગ્ન સમારોહ માટે 200 લોકોને મંજૂરી આપવાનો હુકમ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. જનતા માટે મહત્વનો નિર્ણય.

અને હવે ફક્ત 50 લોકોને જ એકત્રિત થવા દેવામાં આવશે. જ્યારે કોરોના ની સ્થિતિ સામાન્ય થઇ રહી હતી ત્યારે આ સંખ્યા 50 થી વધારીને 200 કરવામાં આવી હતી.

કે આદેશને રદ કરીને હવે 50 ને જ અનુમતિ આપવામાં આવી છે. રાજ્ય સરકાર નો ખૂબ જ મોટો નિર્ણય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!