ગુજરાત રાજ્યમાં લોકડાઉન મામલે રાજ્યની રૂપાણી સરકારે કર્યો આ મોટો ખુલાસો, હવે આવી શકે છે નવા નિયમો

Published on: 4:49 pm, Wed, 18 November 20

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ નો કે હાલમાં જ છે ત્યારે બીજી તરફ દિવાળી દરમિયાન રાજ્યમાં વધતા જતા કોરોના કેસના લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાત એ છે કે સોશિયલ મીડિયામાં ફરી એક વખત અમદાવાદમાં લોકડાઉન લાગુ થાય તેવા મેસેજ વાયરલ થઇ રહ્યા છે. રાજ્યની રૂપાણી સરકારે આ મામલે ખુલાસો કરતા કહ્યું કે રાજ્યમાં ફરી વખત લોકડાઉન લાગુ થવાનું નથી અને.

કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર આયોજન કરશે અને અમદાવાદમાં કોરોના કેસ ને રોકવા માટે સરકાર કડક કાયદા બનાવી શકે છે.અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને વધતા કેસને લઈને મહાપાલિકા તંત્ર ચિંતિત બન્યું છે અને આજે રીવરફ્રન્ટ હાઉસ ખાતે સમીક્ષા.

બેઠક હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં લોકડાઉન અંગે જે ચર્ચા ચાલી રહી છે તે તદ્દન પાયાવિહોણી હોવાનું તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો અને.

ખરીદી સમયે માસ્ક પહેરવા,સોશીયલ ડિસ્ટન્સ નું પાલન અને કોવીડ પ્રોટોકલ પ્રત્યે બેદરકારીથી કેસ વધી રહી હોવાનું મનાઈ રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!