આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પોતાના બાળકોને ભણાવવા માટે મહિલાઓ સખત મહેનત કરતા હોય છે. આજે આપણે સૌરાષ્ટ્રના જૂનાગઢ એક વાત કરવાના છીએ. એક મહિલા પોતાના બાળકોના ડોક્ટર બનાવવા માટે રસ્તા પર ફૂડની લારી ચલાવે છે.
મહિલાએ ખૂબ જ મહેનત કરી અને આજે મહિલાએ પોતાના બાળકોને ડોક્ટર બનાવ્યા છે.માતા પોતાના બાળકો માટે કંઈપણ કરી શકે છે.આ મહિલાનું નામ ભાવનાબેન છે અને તેઓ ગુજરાતની મહિલાઓ માટે ઉત્તમ ઉદાહરણ બન્યા છે.
ભાવનાબેન અને તેના પતિ બંને અલગ-અલગ ગુજરાતી નાસ્તાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને પોતાના બંને બાળકોને ડોક્ટર બનાવ્યા છે.ભાવનાબેન ની દીકરી એમબીબીએસમાં અભ્યાસ કરી રહી છે અને દીકરો ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યો છે. ભાવનાબેન નું સપનું છે કે તેનો દીકરો પણ ડૉકટર બને. આજે પતિ-પત્ની બંને મળીને મહેનત કરીને પોતાનો ઘરસંસાર ચલાવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment