Samsung Galaxy A53 5G હવે સત્તાવાર રીતે ભારતીય બજારમાં આવી ગયો છે. આ ફોનનો લુક એકદમ જોરદાર છે. ભારતીય બજારમાં ફોન લોન્ચ થતાં જ ફોનની માંગ વધી ગઈ છે. Samsung Galaxy A53 5G ફોનમાં 120Hz ડિસ્પ્લે મળશે. Samsung Galaxy A53 5Gમાં 64MP OIS કેમેરો મળશે.
Samsung Galaxy A53 5G 8GB + 8GB સુધીની કુલ રેમ સપોર્ટ જેવી સુવિધાઓ લાવે છે. Samsung Galaxy A53 5G ફોનની ડિસ્પ્લે 6.5 ઇંચની હશે. Samsung Galaxy A53 5Gની બેટરીની વાત કરાવી તો 5,000mAh ની બેટરી મળશે.
Samsung Galaxy A53 5Gના 6GB RAM + 128GBનો ફોન 34499 રૂપિયામાં માર્કેટમાં ઉપલબ્ધ છે. Samsung Galaxy A53 5Gના 8GB RAM + 128GBનો ફોન 35999 રૂપિયામાં માર્કેટમાં ઉપલબ્ધ છે. ફોનના કલરની વાત કરાવી તો OMS બ્લેક, OMS વ્હાઇટ, OMS બ્લુ અને OMS પીચ કલરમાં આવે છે.
જો તમે ફોનની ખરીદી ICICI બેન્કના કાર્ડ માંથી કરો છો. તો તમને રૂ. 3,000નું ઇન્સ્ટન્ટ કેશબેક ઓફર કરી રહ્યું છે. ફોનનું પ્રી-બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે અને 27 માર્ચથી દેશમાં શિપિંગ શરૂ થશે.
Samsung Galaxy A53 5Gમાં એફ/1.8 અપર્ચર સાથે 64MP OIS મુખ્ય લેન્સ, 12MP અલ્ટ્રા-વાઇડ લેન્સ, 5MP ડેપ્થ સેન્સર અને છેલ્લે 5MP મેક્રો લેન્સ સાથે ક્વોડ-કેમેરા સિસ્ટમ ધરાવે છે. Samsung Galaxy A53 5Gમાં અપફ્રન્ટમાં, f/2.2 અપર્ચર સાથે 32MP સેલ્ફી સ્નેપર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment