સલામ છે સમાજસેવક પોપટભાઈ આહીરને…! પોપટભાઈ 4 કરોડ રૂપિયાના ખર્ચે ગરીબ લોકો માટે આશ્રમ બનાવવા જઈ રહ્યા છે…આશ્રમ નું નામ જાણીને તમને પણ નવાઈ લાગશે…

આપણે સૌ જાણીએ છીએ કે બધા જ લોકોનું જીવન સરખું હોતું નથી ઘણા એવા લોકો હોય છે કે જેનું જીવન સુખમય રીતે પસાર થઈ જતું હોય છે, તો ઘણા લોકોને જીવનમાં સુખ નામની વસ્તુ જ આવતી નથી ત્યારે અત્યારના સમયમાં અનેક શહેરોમાં ગરીબ માણસો જોવા મળતા હોય છે કે જેનું કોઈ આશરો હોતું નથી અને તેઓને રાત દિવસ કાળું મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા તેઓ મજબૂર બનતા હોય છે.

ક્યારેક તો એવા માણસોને શહેરમાં ગમે ત્યાં જગ્યા મળી ત્યાં સૂઈ જવાનો વારો આવતો હોય છે. પરંતુ બીજી બાજુ શહેરમાં ઘણા એવા માણસો છે કે જેવું આવા લોકોની મદદ માટે હંમેશા તત્પર રહ્યા છે. તેમની જોડે જઈને તેમની સ્થિતિ જાણે છે અને ત્યારબાદ તેમના જીવનમાં જરૂરિયાત એવી વસ્તુઓ આપીને એવા લોકોની જિંદગીને બદલી નાખે છે,ત્યારે એ એક પુણ્યનું કામ પણ કરી શકાય.

એવામાં જ સુરતમાં રહેતા પોપટભાઈ કે જેવું ગરીબ માણસો માટે દેવદૂત બની આવ્યા છે. હાલ તો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે સોશિયલ મીડિયા આશ્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જેમાં માણસોની સારવાર કરવામાં આવશે એવા લોકોનું કે જેવા માણસોની આગળ પાછળ કોઈ હોતું નથી.

તેવા લોકોને દરરોજ ત્યાં રહેવા અને જમવા માટેની બધી જ સુવિધાઓ આશ્રમમાં કરવામાં આવશે. પોપટભાઈ ને એક સુંદર વિચાર આવ્યો હતો કે સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયા આશ્રમની શરૂઆત કરે અને તેઓ હાલ એ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં ભાવનગરના મહુવા રોડ પર થોડાક જ દિવસમાં તેનો ભૂમિ પૂજન પણ થવાનું છે.

પોપટભાઈએ આવા સારા અન્ય કાર્ય માટે ચાર કરોડથી પર વધારે ખર્ચ કરીને એ સોશિયલ મીડિયા મીડિયા આશ્રમ તૈયાર કર્યો છે ત્યારે પોપટભાઈએ એક ખૂબ જ ગર્વ નું કાર્ય કર્યું છે. પોપટભાઈએ અત્યાર સુધી ઘણા લોકોને જિંદગીમાં બદલાવ લાવ્યા છે એવામાં જ તેમને અનેક ગરીબ લોકોની મદદ કરી તેમની રહેણી કેણી પણ બદલી નાખી. આ વિડીયો youtube ઉપર Rangilu gujarat નામની youtube ચેનલમાં મૂકવામાં આવ્યો છે.

દરેક ગરીબ લોકોને તેઓ તેમની પાસે જઈને તેમની પરિસ્થિતિ જાણીને તેમના માટે ની બધી જરૂરિયાત એવી વસ્તુઓ પૂરી પાડે છે અને હજુ પણ ઘણા લોકો છે કે જેઓ વરસાદમાં સુવા માટે મજબૂર હોય છે ત્યારે એવા લોકોને માટે હાલ તેમને ચાર કરોડના ખર્ચે ગરીબ લોકોને મદદ કરવા સોશિયલ મીડિયા આશ્રમ બનાવ્યો છે. તેમના આ સરાહનીય કાર્યથી સૌ કોઈ લોકો પ્રેરિત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*