ગુજરાત રાજ્યનું રૂપ બદલવા રૂપાણી સરકારે તૈયાર કરો એકસન જેકસન પ્લાન, જાણો વિગતે

Published on: 8:02 pm, Sun, 16 August 20

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નવી ઓદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવી છે. મુવી ઉદ્યોગિક નીતિમાં રાજ્યમાં નવા ઉદ્યોગો માટે જમીન, ઉદ્યોગોને સબસીડી તથા મધ્યમ અને નાના ઉદ્યોગો ને અનુલક્ષી ને કેટલી જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નીતિની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે , આ નીતિ નો ઉદ્દેશ ગુજરાતના ઉદ્યોગ ને ફરીથી ઉર્જાવાન બનાવવાનો છે.

તેમણે નીતિ વિષે આગળ વાત કરતાં કહ્યું હતું કે , ગુજરાતની નવી ઓદ્યોગિક નીતિ અંતર્ગત આવનારા સમયમાં રાજ્યમાં વધુ નોકરીનું નિર્માણ, ઉત્પાદન વૃદ્ધિ અને ઉદ્યોગો માટે અનુસંધાનપેરીત ઇકો સિસ્ટમનું નિર્માણ જેવા મુદ્દા કેન્દ્રમાં હસે,જેથી આત્મનિર્ભર ગુજરાત બનાવવાનો હેતુ પાર પાડી શકાય.

આ તમામ હેતુઓની સિદ્ધિ માટે નવો જ રીતે કેટલી અસરકારક નીવડશે જાણવા માટે અને કેટલાક નિષ્ણાંતો સાથે વાત કરી .

ગુજરાત રાજ્યમાં દરેક લોકોને રોજગારી મળે અને ઔદ્યોગિક ક્રાંતિ આવે તે માટે રાજ્ય સરકારે અનેક ઉધોગ નીતિની જાહેરાત કરી છે.આ ઉદ્યોગ નીતિમાં નાનાથી લઈને મધ્યમ વર્ગના લોકો માટે પોતાના ધંધા-રોજગાર સારી રીતે ચલાવે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવેલ છે.