સુરત નજીક પીપોદરા ગામે આવેલું છે માતાજી મોગલનું રૂડું મંદિર,માત્ર ચુંદડી બાંધવાથી ભક્તોની પૂરી થાય છે મનોકામનાઓ,જાણો માતાજીના મહિમા વિશે…

મિત્રો માતાજી મોગલ ના પરચા વિશે તો તમે ઘણું બધું સાંભળ્યું હશે અને હાલમાં કળિયુગમાં માતાજી મોગલ તેના તમામ લોકોના દુખડાઓ દૂર કરે છે અને ત્યારે જ માતાજી મોગલ હાલમાં સાક્ષાત હોય અને તેમના સાક્ષાત પરચા પણ જોવા મળી રહ્યા છે. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દુઃખી હોય તે માતાજી મોગલ ના દરબારમાં જાય તો તેના તમામ દુખડાઓ દૂર

થાય છે અને આપણા ગુજરાતમાં માતાજી મોગલ ના અનેક મંદિરો આવેલા છે અને તમામે તમામ મંદિરો સાથે ભક્તોની અનેરી શ્રદ્ધા જોડાયેલી છે.ત્યારે એવું જ એક મોગલ માતાજીનું મંદિર સુરતના પીપોદરા ગામે આવેલું છે અને આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને પોતે માનેલી માનતાઓ પૂરી કરવા પણ આવતા હોય છે. મોગલ માતાજીના આ મંદિર પાસે

એક યજ્ઞ કુંડ આવેલો છે અને જે વ્યક્તિઓ માનતા માનતા હોય તેવો આ યજ્ઞકુંડ માં હોય છે ને કહેવાય છે કે તમામ લોકોની અહીં મનોકામનાઓ પૂરી થાય છે.જો મિત્રો તમે સુરતની આજુબાજુના હશો અને લગભગ જો તમે આ મંદિરે દર્શન કરવા ગયા હશો તો તમારી નજરે ઘણી બધી ચુંદડી ઓ જોવા મળી હશે. મિત્રો જે લોકો માતાજી મોગલ ની માનતા માને છે

અને પછી તેમની માનતા પૂરી થાય તો લોકો ત્યાં આવીને ચૂંદડી બાંધે છે અને આ મંદિરમાં એક મૂર્તિ છે અને ત્યાં સિક્કાઓ પણ ચોટાડવામાં આવે છે અને જો સિક્કો ચોટી જાય તો તેમની માનતા પૂરી થાય છે એવું કહેવામાં પણ આવે છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*