ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી ને લઇને હાઇકોર્ટે સરકારને કરી ટકોર,કહ્યુ કે…

218

Pગુજરાત રાજ્યમાં હાલ કોરોનાવાયરસ ને મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ બ્રિટેન માંથી આવેલા નવા સ્ટ્રેન ને લઈને પરિસ્થિતિ ફરી વણસેલી જોવા મળી રહી છે. કે સરકારે ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે. હાઇકોર્ટ દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને કરવામાં આવેલી અરજીની સરકારને ટકોર કરી છે. તેમને કહ્યું કે ઉતરાયણ એક વર્ષ પછી પણ ઉજવી શકાશે.

સરકાર ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે, બધાને ખુશ રાખી શકાશે નહીં.હાઇકોર્ટ દ્વારા સરકારને ટકોર કરી કે દિવાળી બાદ કોરોના ની સ્થિતિ વણસી હતી,આમ ઉતરાયણના ફરવા બાદ ફરી આવી સ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે?જો કે આગામી વર્ષ કોરોનાને લઈને બગડે.

તે જોવાની જવાબદારી સરકારની છે. સરકાર ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે. એક વર્ષ ઉત્તરાયણની ઉજવણી નહીં કરવામાં આવે તો ચાલશે.

25 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધી વધારે સાવચેતી રાખવી પડશે તેવું તેમણે જણાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!