મિત્રો 22મી જાન્યુઆરી એ દિવસ છે ત્યારે આપણા ભગવાન શ્રીરામ અયોધ્યા રામ મંદિરમાં મૂર્તિની અંદર બિરાજમાન થયા હતા. અયોધ્યા ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા બાદ તમામ હિન્દુઓ તમામ સનાતનીઓની ઈચ્છા
છે કે તેઓ રામ ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યા જાય ત્યારે આવનારા સમયમાં રામનવમી નો તહેવાર આવી રહ્યો છે જેની જોરશોર થી તૈયારી અયોધ્યા ખાતે ચાલી રહી છે. પરંતુ ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ જ્યારે
મંદિરની અંદર બિરાજમાન થયા છે ત્યારે આ વર્ષે તેમની પહેલી હોળી ધુળેટી હતી.હોળી ધુળેટીના પર્વ પર ભગવાન શ્રીરામને એવા સુંદર રીતે કપડાં પહેરાવવામાં આવ્યા હતા અને સાથે સાથે માથામાં પાઘ પહેરાવવામાં આવી હતી.
ભગવાન શ્રીરામની આ સુંદર મજાની મનમોહન મૂર્તિના દર્શન કરીને સૌથી પહેલા તો તમે કોમેન્ટ બોક્ષ માં જય શ્રી રામ કહી દો કારણ કે આપણા અહોભાગ્ય છે કે આ ટેકનોલોજીના સમય આવ્યો અને અયોધ્યા જયા વગર આપણને ઘરે બેઠા ભગવાન શ્રી રામના દર્શન કરવાનો સુંદર મજાની તક મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment