સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક..! હોળી ધુળેટી બાદ સોનામાં થયો મોટો ઘટાડો,જાણો સોનાનો લેટેસ્ટ ભાવ…

જો મિત્રો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે પણ ઘણા યોગ્ય અને ઘણા બધા મહત્વના છે કારણ કે આજરોજ 26 માર્ચ 2024 ને મંગળવારના રોજ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો

અને 22 કેરેટ 24 કેરેટ અને ચાંદીનો ભાવ શું છે તેની વિશે તમને આજે સાચી અને સચોટ માહિતી આપવાના છીએ.હોળી ધુળેટી ના તહેવાર બાદ 26 માર્ચ 2024 ના રોજ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ માત્રને માત્ર સો રૂપિયા ના ઘટાડા સાથે 61200 પ્રતિ 10 ગ્રામની સપાટીએ સોનુ પહોંચ્યું છે.

સાથે સાથે જો મિત્રો 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 110 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે સોનું 66,760 રૂપિયાએ પહોંચ્યું છે.આપણે મિત્રો માહિતી આપી દઈએ કે છેલ્લા ચાર પાંચ દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને સાથે સાથે એ પણ તમને જણાવી દઈએ

કે હાલમાં સોનું તેની સર્વોચ્ચ સપાટી પર છે ત્યારે ચાંદી પર તેની શું અસર છે તેની વિશે જો વાત કરવામાં આવે તો આજ રોજ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 300 રૂપિયાના ઘટાડા સાથે ચાંદી 77500 ની સપાટીએ પહોંચ્યું છે. ચાંદીમાં છેલ્લા એક અઠવાડિયાની ગણતરી એ જોવામાં આવે તો સરવાળે વધારો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*