કિંજલ દવેની સગાઈ તૂટ્યા બાદ રાજલ બારોટે કિંજલ દવે અને તેમના પરિવારની સાથે કરી મુલાકાત… આવી રીતે કર્યું કિંજલ દવેએ ભવ્ય સ્વાગત… જુઓ વાયરલ વિડિયો…

Published on: 12:27 pm, Thu, 16 March 23

મિત્રો તમે બધા ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવેને તો જરૂર ઓળખતા હશો. કિંજલ દવે પોતાના મધુર અવાજ ના કારણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ફેમસ છે. મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવે ની સફળતા પાછળ ઘણા બધા લાંબા પ્રશ્નો અને સંઘર્ષ છુપાયેલો છે. ત્યારે આજે આપણે કિંજલ દવે અને રાજલ બારોટ વિશે વાત કરવાના છીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે રાજલ બારોટ સ્વર્ગવાસી મણીરાજ બારોટની દીકરી છે. રાજલ બારોટ કિંજલ દવે અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર રાજલ બારોટ અને કિંજલ દવેની મુલાકાતની કેટલીક તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. વાયરલ થઇ રહેલી તસ્વીરોમાં રાજલ બારોટ અને કિંજલ દવેનું પરિવાર જોવા મળી રહ્યું છે.

મિત્રો તમને જણાવી દઈએ કે રાજલ બારોટ અને કિંજલ દવે ખૂબ જ સારા મિત્ર છે. મિત્રો આ મુલાકાતની તસ્વીરો રાજલ બારોટ એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. કિંજલ દવેએ રાજલ બારોટ ઘરમાં ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું હતું. કિંજલ દવે અને રાજલ બારોટને સાથે જોઈને તેમના ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા છે. મિત્રો વાયરલ થઈ રહેલી તસવીરોની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, કિંજલ દવે રાજલ બારોટ સાથે સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rajal Barot (@rajalbarotofficial)

આ ઉપરાંત અન્ય કેટલીક સેલ્ફી માં તમે જોઈ શકો છો કે, કિંજલ દવે રાજલ બારોટ તેમજ કિંજલ દવેના પરિવારની અંદરથી કિંજલ દવે ની માતાશ્રી, તેમના પિતા અને ભાઈ આકાશ દવે જોવા મળી રહ્યા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે બધા હસી મજાક કરતા નજરે પડી રહ્યા છે. રાજલ બારોટ અને કિંજલ દવે માતાજીના મંદિર પાસે પણ ફોટા પડાવેલા છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ રાજલ બારોટ અને કિંજલ દવેની સાથેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

બંનેને સાથે જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મિત્રો કિંજલ દવેની વાત કરીએ તો, કિંજલ દવે નો જન્મ 1999 માં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. કિંજલ દવેના પિતા અને માતા ખૂબ જ ગરીબ પરિસ્થિતિ માંથી આગળ આવ્યા છે. તેઓએ પોતાના જીવનની અંદર ઘણો બધો સંઘર્ષ કર્યો છે. કિંજલ દવે માત્ર 18 વર્ષની ઉંમરે સફળતાનો શિખર સર લીધો હતો. મિત્રો તમે જણાવી દઈએ કે ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દવ તે ગીત પછી તો કિંજલ દવેનું આખું કરિયર જ બદલાઈ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Rajal Barot (@rajalbarotofficial)

રાજલ બારોટ વિશે વાત કરીએ તો, રાજલ બારોટ નો જન્મ 20 ઓક્ટોબર 1993 ના રોજ પાટણ થી થોડીક દૂર આવેલા બાવલા ગામની અંદર થયો હતો. રાજલ બારોટ એક ગુજરાતી સિંગર છે અને તેઓએ youtube ની અંદર સિલ્વર બટન પણ જીત્યું છે. આ ઉપરાંત તેઓ દસ વર્ષથી પણ વધારે સમયથી ગીત ગાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કિંજલ દવેની સગાઈ તૂટ્યા બાદ રાજલ બારોટે કિંજલ દવે અને તેમના પરિવારની સાથે કરી મુલાકાત… આવી રીતે કર્યું કિંજલ દવેએ ભવ્ય સ્વાગત… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*