કાન પર ફિલ્ટર લગાવો ચાપલૂસીથી બચો : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Published on: 9:11 am, Sat, 5 September 20

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા આઇપીએસ અધિકારીઓને તેમના કામે લાગે તેવી સરસ મજાની સલાહ આપી છે. તેમને સેવક થી બચવા માટે સલાહ આપતા કહ્યું કે જે અધિકારી આવી ચાપલૂસી કરનારા મળતા જ ચક્કર મારવા લાગે છે. તમે જ્યાં જશો ત્યાં આવી ટોળી જોવા મળશે જ.

તમે આવા ચક્કરમાં ફસાતા નહીં નહીંતર બહાર નીકળવાનું મુશ્કેલ પડશે. તમારે સિંઘમ બનવાની જરૂર નથી, તમારી વર્ધીમાં રોફ નહીં પરંતુ ગૌરવ જલકતું હોવું જોઈએ. હૈદરાબાદ રાષ્ટ્રીય પોલીસની ટ્રેનિંગ પૂરી કરનારા યુવા અધિકારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. આ તમામ અધિકારીઓને અલગ-અલગ રાજ્યોમાં તેમની કેડર પ્રમાણે મોકલવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કાન પર ફિલ્ટર લગાવો ચાપલૂસીથી બચો : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી"

Leave a comment

Your email address will not be published.


*