પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સૌથી મોટો નિર્ણય….દરેક ભારતીય જાણવો જરૂરી

દરરોજની આવશ્યક ચીજવસ્તુઓની એમ આર પી ની માયાજાળ ગરબા સાચા પગલાં લેવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. ખાધ મંત્રી રામ વિશાલ પાસવાને ચોખ્ખું જણાવ્યું હતું કે એમ આર પી ને લઈને ગ્રાહકોને અંધકાર માં રાખવામાં આવે છે તેને લઈને સરકાર હવે ગંભીર બની છે.

રામવિશાલ પાસવાને જણાવ્યું હતું કે ગ્રાહકો દ્વારા ફરિયાદ મળી રહી છે કે ચીજ વસ્તુઓની એમઆરપી ને લઇને વેપારીઓ દ્વારા ગડબડ કરવામાં આવી રહી છે . તેને લઈને કેન્દ્રીય ખાદ્ય મંત્રીએ અલગ-અલગ અધિકારીઓની નિમણૂક કરી છે. આવી થતી ગરબડ ને લઈને સરકાર શ્રી દ્વારા હુકમ થયો છે કે તેની વિશેષ રૂપે ચકાસણી કરે.

રામ વિલાસ પાસવાને ના કહા મુજબ તમામ રાજ્યો અને મેટ્રોલોજી ને જણાવ્યું હતું કે પ્રોડક્ટ પર નિર્માતા કે દેશનું નામ ,એમ આર પી, વજન , ગ્રાહક નંબર વિશે જાણકારી મોટા અક્ષરોમાં લખવામાં આવે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*