એક ની નવી ટીમમાં રાજેશ અગ્રવાલ નામના ખજાનચી તરીકે સમાવેશ કરતા યોગી આદિત્યનાથ નારાજ હોવાના સમાચાર સામે આવ્યા છે.રાજેશ અગ્રવાલને યોગી સરકારમાં નાણાંમંત્રી તરીકે હતા પણ મતભેદોના કારણે ગયા વર્ષે યોગે આદિત્યનાથે તેમને રવાના કરી દીધા હતા.1993 થી બરેલી બેઠક પરથી સળંગ વિધાનસભામાં ચૂંટાતા અગ્રવાલ ને યોગીએ મંત્રીમંડળમાંથી બહાર કરી દીધા હતા.
યોગી અગ્રવાલને યુપી ભાજપની કારોબારી માંથી પણ દૂર કરીને રીતસરના અપમાનિત કર્યા હતા.મોદીની સૂચના થી અગ્રવાલને રાષ્ટ્રીય સ્તરે મહત્વનો હોદ્દો મળતા યોગિ ઘુંઘવાયા છે પણ મોદી સામે કશું બોલી શકે તેમ નથી. રાજેશ અગ્રવાલ ઉત્તર પ્રદેશના વેપારીઓ પર જોરદાર પકડ ધરાવે છે.
વેશ્ય સમાજમાંથી આવતા અગ્રવાલ 1990 ના દાયકા થી ભાજપના સૌથી મોટા ફંડ રેઈજ મનાય છે. મોદી તેમની આ શક્તિનો ઉપયોગ રાષ્ટ્રીય સ્તરે કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,રાજેશ અગ્રવાલની પસંદગી કરીને.
યોગીનેકદ પ્રમાણે વેતરી નાખ્યા છે અને ભાજપમાં તેમનું સ્થાન શું છે તેનો અહેસાસ કરાવી દીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment