પીએમ મોદી ફરીથી ગુજરાત ના મહેમાન બની શકે છે,૨૦ નવેમ્બર પીએમ મોદી ગુજરાતની મુલાકાત લઈ શકે છે,તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.પીએમ મોદીની ડ્રીમ પ્રોજકટ સોલાર એનર્જી પ્લાન્ટ નું લોકાપર્ણ કરવા તેઓ ગુજરાતમાં આવી શકે છે.કચ્છમાં માંડવીમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ આકાર લઇ રહ્યો છે.પીએમ મોદી આગામી ૩૦ નવેમ્બર ના રોજ.
એટલે દેવ દિવાળી ના દિવસે કરછ ખાતે વિશ્વ ના સોથી મોટા એનર્જી પાકનો શીલાયનસ ઉપરાંત માંડવી ખાતે એક નવા પ્લાન્ટ નું લોકાપર્ણ કરશે.અહી ઉલેખનીય છે કે,૨૯ ઓક્ટોમ્બર ના રોજ પીએમ મોદી કેશુભાઈ પટેલના અવસાન ના કારણે ગુજરાત પ્રવાસ ના કાર્યક્રમ માં ફેરફાર કર્યો હતો.
૩૦ ઓક્ટોમ્બર તેઓ કેવડિયા જવાના બદલે અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને ગાંધીનગર પહોંચ્યા હતા, ત્યાં તેઓએ કેશુબાપા માં નિવાસસ્થાને પહોંચી.
બાપાને શ્રદ્ધાજંલી અપર્ણ કરી અને ત્યારબાદ કનોડિયા બંધુને શ્રદ્ધાજંલી અર્પણ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment