સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો દરેક પાકો ના આજના ભાવ.

Published on: 3:48 pm, Wed, 11 November 20

સૌરાષ્ટ્ર ની ભાવનગર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 6060 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં મગફળી,કપાસ,જુવાર ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે.

ભાવનગર માર્કેટ યાર્ડ માં મગફળી ઉપરાંત અન્ય પાકના મહત્તમ ભાવ સારા મળી રહ્યા હતા.ભાવનગર માર્કેટ યાર્ડમાં મગફળીના મહત્તમ ભાવ 3600 થી 6060 રહ્યા હતા. ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસ નો ભાવ 3730 થી 5860 રહા હતા. ચોખાનો ભાવનગર માર્કેટ યાર્ડમાં 750 થી 2290 રહા હતા.

ઘઉં નો ભાવનગર માર્કેટ યાર્ડમાં 1550 થી 2175 રહા હતા. જુવાર પાકના ભાવનગર માર્કેટ યાર્ડમાં 1000 થી 3225 રહ્યા હતા. બાજરાના ભાવનગર માર્કેટ યાર્ડમાં.

1100 થી 1650 રહા હતા. આ વર્ષે ભારે વરસાદ ને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, જાણો દરેક પાકો ના આજના ભાવ."

Leave a comment

Your email address will not be published.


*