દિવાળી બાદ શાળા ખોલવાને લઈને શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય,જાણો

212

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની કેબિનેટ બેઠકમાં શાળા-કોલેજો ને લઈને સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણકાર્ય શરૂ થશે અને કોલેજ ઉપરાંત યુનિવર્સિટીમાં તબક્કાવાર કાર્ય શરૂ કરવામાં આવશે.દિવાળી પછી 23 નવેમ્બર રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ઉપરાંત કોલેજ યુનિવર્સિટી ભોતિક રીતે શિક્ષણકાર્ય શરૂ કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

23 તારીખ થી ભારત સરકાર ની માર્ગદર્શિકા મુજબ ધોરણ 9 થી 12 ના વર્ગો શરૂ કરવામાં આવશે.અંડર ગ્રેજ્યુએટ ના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્લાસ શરૂ કરવામાં આવશે અને ઉપરાંત એન્જિનિયરિંગ કોલેજ પણ 23 નવેમ્બર થી ચાલુ કરવામાં આવશે.શાળા કોલેજ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે.

અને તમામ બોટની બધી શાળાઓને માર્ગદર્શિકા લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે સમીક્ષા કર્યા પછી ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં પગલાં લેવામાં આવશે.

આ વર્ષે કોરોના ના કારણે વિદ્યાર્થીઓ ધર્મમાં ખૂબ જ ખરાબ અસર પડી છે. અને શાળા ખુલતા જ અમુક નિયમોનું પાલન કરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!