પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને બે હાથ જોડીને કરી મોટી અપીલ,જાણો વિગતે

360

રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું હતું. આજે મન કી બાતની 68 મી આવૃત્તિ છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કોરોના સંકટથી લઈને રમકડા સુધીની ચર્ચા કરી છે. પીએમ મોદીએ નાગરિકોની પ્રશંસા કરતા કહ્યું કે- કોરોના કટોકટીમાં શિસ્તની વધતી ભાવનાએ આ લડતમાં ઘણી મદદ કરી છે. પીએમ મોદીએ સ્વદેશી રમકડા અને કમ્પ્યુટર રમતો બનાવવા અપીલ કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ લોકો ને બે હાથ જોડી ને વિનતી કરતા કહું કે આ વખતે દિવાળી ના સમય પર લોકો ભારતીય રમકડાં અને વસ્તુ નો ઉપયોગ કરે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે રમકડાં અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુ જાતેજ બનાવી આત્મનિર્ભર નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આ સક્લપ થી ચીન ને 40000 કરોડ થી પણ વધારે નુકશાન થવાની સંભાવના છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!