પ્રધાનમંત્રી મોદી આવતીકાલે લોન્ચ કરશે ટેક્સ ને લઈને નવી યોજના , તમને થશે આ મોટો ફાયદો

લોકડાઉન ના લીધે અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે.હવે અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે.આ દરમિયાન કરદાતાઓ સરકાર પર ભરોસો રાખે અને યોગ્ય સમયે ટેક્સ જમા કરે તે માટે પ્રધાનમંત્રી મોદી સરકારે મોટું પગલું ભરવા જઇ રહી છે. જે અંતર્ગત આવતીકાલે ગુરુવારે ટ્રાન્સપરન્ટ ટેક્સેશન ઈમાનદાર ઓ માટે સન્માન યોજના શરૂ થવા જઈ રહી છે. આ યોજનાનો શુભારંભ પીએમ મોદી પોતે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે.

સીબીડીટીએ હાલના વર્ષોમાં પ્રત્યક્ષ ટેક્ષોમાં કેટલાય મહત્વના અને મોટા ટેક્સ સુધારો અમલમાં મુકેલ છે.ગત વર્ષ કોર્પોરેટ ટેક્સ ના દરોને 30% ઘટાડીને 22 ટકા કરી દીધો છે તથા નવા નિર્માણ ના એકમો માટે આ દર ને વધુ ઘટાડીને 15 ટકા કરી દીધો છે. ‘લાભાંશ વિતરણ ટેક્સ’ ને હટાવી દેવામાં આવેલ છે.

ટેક્ષ સુધારા અંતર્ગત દરોમાં ઘટાડો અને પ્રતયશ ટેક્સના કાયદાના સરળીકરણ પર ફોકસ કરી રહ્યું છે. વિભાગના કામકાજમાં દક્ષતા અને પારદર્શિતા લાવવા માટે સીબીડીટી દ્વારા અનેક પહેલ કરવામાં આવેલ છે. હાલમાં જ શરૂ કરવામાં આવેલા દસ્તાવેજો ઓળખ સંખ્યા ના માધ્યમથી સત્તાધારી સંસારમાં વધારે પારદર્શિતા લાવી પણ આ પાસાઓમાં સમાવિષ્ટ છે . જે અંતર્ગત વિભાગમાં દરેક સંચાર અથવા પત્રવ્યવહાર પર કોમ્પ્યુટર એક અનોખા દસ્તાવેજ ની સંખ્યા અંકિત કરાશે. આ જ રીતે કરદાતાઓનેતેનું પાલન કરવું વધારે સરળ બનાવવા માટે આઈકર વિભાગ એ હવે પહેલાથી ભરેલું રિટર્ન ફોર્મ પ્રસ્તુત કરશે. જેથી વ્યક્તિગત કરદાતાઓ માટે તે વધારે સુવિધાજનક સાબિત થઈ શકે છે.

જેમાં ડિજિટલ લેવલ દેવળ ની ચુકવણી તથા ઇલેક્ટ્રોનિક રીતે પ્રોત્સાહન આપવા માટેના અનેક ઉપાયો કરવામાં આવ્યા છે. આયકર વિભાગ કે કરદાતાઓને ટેક્સ રિટર્ન નો સમય પણ કોરોના મા વધાર્યો હતો.આ પ્રસંગે વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપરાંત વાણિજ્ય, મંડળ વ્યાપારી, ચાર્ટ્ડ એકાઉન્ટ ની સાથે સાથે જાણીતા કરદાતાઓ પણ આયોજન ના સાક્ષી બન્યા છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*