પ્રધાનમંત્રી મોદીએ શનિવારે ટ્વિટ કર્યું અને તેમાં ગ્રાફિક્સ અને બુકલેટની મદદથી કૃષિ કાયદાને વિશે કહેવાયું છે અને તેઓએ કહ્યું કે આ બુકલેટ અને ગ્રાફિક સહિતની સામગ્રી કૃષિ સુધારા બિલને ખેડૂતોની મદદ કરવા માટે વિસ્તારથી સમજાવશે.આ નમો એપ વોલેન્ટિયાર મોડ્યુલ ને ડાઉનલોડ કરી શકાય છે. કૃષિ કાયદાના વિરોધમાં 24 દિવસથી ખેડૂત આંદોલન કરી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર એકઠા થયા છે.
કેન્દ્ર સરકાર અને ખેડૂતોની વચ્ચે સર્જાયો છે અને આ સમય કેન્દ્ર સરકાર અને ખેડૂતોનું કહેવું છે કે તેઓ વાર્તા માટે તૈયાર છે પણ ખેડૂતોની માંગ છે કે કૃષિ કાયદાને રદ કરાય અને પછી જ વાતચીત શક્ય છે.સરકાર તરફથી કોશિશ કરાઈ રહી છે કે ખેડૂતોને જણાવવાની જરૂર છે કે આ ત્રણ કૃષિ કાયદા તેમના હિતમાં છે અને ભાજપના તમામ નેતા.
કૃષિ મંત્રી કૃષિ કાયદાના પક્ષમાં વકાલત કરી રહ્યા છે.આ સાથે પ્રધાનમંત્રી મોદી પણ કૃષિ કાયદાને લઈને ખેડૂતોને ભરોસો આપી રહ્યા છે કે આ કાયદો તેમના હિતમાં છે.ખેડૂત આંદોલનને લઈને કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે તેમને આશા છે કે.
નવા વર્ષની પહેલા કેસમાં કોઇ સમાધાન આવી જશે. આ મૂર્દે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ છે અને એક સમિતિ બનાવવા કેન્દ્ર સરકાર ને અસ્થાયી રીતે કૃષિ કાયદાને અમલમાં ન લાવવાની સલાહ આપે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment