પહેલીવાર ફક્ત 194 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર, કોરોના મહામારી વચ્ચે આવી આ નવી ઓફર

Published on: 4:12 pm, Sat, 19 December 20

હવે તમે રસોડામાં ઉપયોગ કરનાર એલપીજી ગેસ સિલિન્ડર 694 ના બદલે માત્ર 194 રૂપિયામાં બુક કરાવી શકો છો. ઓનલાઇન પેમેન્ટ કંપની paytm ગ્રાહકો માટે શાનદાર ઓફર લઈને આવી છે. કંપની તમને ગેસ સિલિન્ડર બુક કરાવવા પર 500 રૂપિયાનો કેશબેક આપી રહી છે અને આવો જણાવ્યાં તેનો ફાયદો ઉઠાવવાની રીત. હાવ ઓપન નો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે આ પેટીએમ એપ ડાઉનલોડ કરવી પડશે.

કેસ બેક નો ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલા રિચાર્જ & પે બિલ્સ ના ઓપ્શન પર જાવ. અહીં તમે બુક અ સિલિન્ડર પર ટેપ કરો.અહીં તમારે તમારા ગેસ સિલિન્ડરનું વિવરણ આપવું પડશે. આપને જણાવી દઇએ કે પેટીએમ દ્વારા પહેલી વાર ગેસ સિલિન્ડર બુક કરાવવા.

પર 500 રૂપિયાના કેસબેક નો ફાયદો થઈ શકે છે. ગેસ બુકિંગ માટે તમારે પહેલા પેમેન્ટ કરવું પડશે અને ત્યારબાદ તમારા પેટીએમ ખાતામાં 500 રૂપિયા પરત આવશે.

કોરોના ના સંક્રમણમાં સરકાર ના નિયમ થી જનતાને ઘણો ફાયદો થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!