કોરોના મહામારી ના પગલે સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી શાળા-કોલેજો બંધ છે પરંતુ ઓનલાઇન શિક્ષણ શિક્ષકો દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. બોર્ડની પરીક્ષા પણ હવે ખૂબ જ નજીક આવી રહી છે અને સીબીએસઇ સહિત તમામ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે બોર્ડની પરીક્ષાઓ સમય પર જ યોજવામાં આવશે. બોર્ડની પરીક્ષાઓ નજીક આવતી જોઈ ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા.
વિદ્યાર્થીઓના ચહેરા પર ચિંતાની લકીરો જોવા મળી રહી છે.જાન્યુઆરીમાં બોર્ડની પરીક્ષા માટે પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ થાય છે તેથી શાળાઓ ભૂલ્યા વગર પરીક્ષા યોજવી કોઇ પડકારથી ઓછી નથી. કાઉન્સિલ ફોર ધી ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન.
તમામ રાજ્યોના મુખ્ય મંત્રીને પત્ર લખીને આગામી વર્ષ 4 જાન્યુઆરી થી શાળાઓ ખોલવાની માંગણી કરી છે અને કાઉન્સિલે રાજ્યમાં લખેલા પત્રમાં કહ્યું કે.
4 જાન્યુઆરી થી 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે શાળા ખોલવાની મંજૂરી આપવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment