ખેડૂતો માટે આનંદના સમાચાર, કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોના લાભ માટે કરી આ મોટી જાહેરાત

453

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના ખેડૂતો માટે લાભદાયક એવી કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરી છે.ગુજરાત રાજ્યના ખેડૂતોને દિવસ દરમિયાન જ આખું વર્ષ વીજળી મળી રહે તેવી ઈશાન સૂર્યોદય યોજના ત્રણ વર્ષમાં અમલમાં મૂકવાની તૈયારી ગુજરાત સરકારે કરી છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં એક સમય હતો જ્યારે ખેડૂતોને રાત્રિના અંધકારમાં ખેતરોમાં જવું પડતું હતું,ત્યારે તે રાત્રિ દરમિયાન જ વીજળી મળતી હતી જેથી પિયત માટે જંગલી જનાવર ના ડર વચ્ચે ખેડૂતોને જવા મજબૂર બનવું પડતું હતું.

ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોના જીવનમાં માત્ર નવી સવાર જ નહીં લાવે પરંતુ તેમના માટે સુખ સમૃદ્ધિ પણ લાવશે. આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે.ખેડૂતોની આવક બમણી કરવા માટે અને તેમનો ખર્ચ ઓછો કરવા માટે.

આપણે સતત પ્રયત્ન કરતા રહેવું પડશે. આપણા ગુજરાતની વાત કરીએ તો દાહોદ જૂનાગઢ અને ગીર સોમનાથ ના 1570 ગામોના ખેડૂતોને પ્રથમ તબક્કે આ યોજના આવરી લેવામાં આવશે નોંધનીય છે કે વર્ષ 2022 ના અંત સુધીમાં 175 ગીગા વોટ.

બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદન ક્ષમતા રસ્તા પિત કરવાનો લક્ષ્ય નિશ્ચિત કરવામાં આવ્યો છે અને જેમાં 100 ગીગા વોટ સૌર ઊર્જામાં તથા 75 ગીગા વોટ 75000 મેગા વોટ પવન ઉર્જા નો સમાવેશ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!