ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી રમ્યા ધુળેટી, તેમની પત્ની અને નાના દીકરા સાથેની આ તસવીર જોઈને…

સમગ્ર ભારતભરમાં ગઈકાલે ધુળેટીની જોર સોર થી ઉજવણી થઈ અને હાલમાં સોશિયલ મીડિયા પર તમામ લોકો ગઈકાલની તસવીરો અને વીડિયોને પોસ્ટ કરી રહ્યા છે. ગુજરાત રાજ્યના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીએ પણ પોતાના પરિવાર સાથે

ગુજરાત રાજ્યના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીએ પણ પોતાના પરિવાર સાથે ધુળેટી ઉજવી હતી અને તેના તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે ને લોકો સારી સારી કોમેન્ટ અને લાઈક કરી રહ્યા છે.આપણે બધા જાણીએ છીએ કે કિર્તીદાન ગઢવી અવારનવાર પોતાના

પરિવાર સાથે અનેક તહેવારોની ઉજવણી કરતા હોય છે ત્યારે હાલમાં તેમની પત્ની સોનલ ગઢવી અને તેમના દીકરા રાગ ગઢવી સાથે તેઓ પ્રેમપૂર્વક ધુળેટી પર રંગે રમ્યા હતા અને તે તસવીરો આપણે બધા જોઈ રહ્યા છીએ.મિત્રો આપને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી તેમના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે

અને તેમના નાના દીકરા નું નામ રાગ છે જેઓ થોડાક સમય પહેલા જૂનાગઢની અંદર તેઓ ગીત ગાય રહ્યા હતા અને રાગ ગઢવી ધીરે ધીરે ફેમસ થઈ રહ્યો છે અને કહેવાય છે ને મિત્રો કે મોરના ઈંડાને ચીતરવા ન પડે એવી જ રીતે કિર્તીદાન ગઢવી ની જેમ જ તેમનો નાનો દીકરો રાગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને પ્રેમ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*